રાશિફળ ૭ જાન્યુઆરી : ભગવાન વિષ્ણુની આ ૭ રાશિઓ પર રહેશે કૃપાદ્રષ્ટિ, વ્યવસાયમાં થશે આર્થિક લાભ

Posted by

મેષ રાશિ

આજે તમારા પ્રયાસો સફળ રહેશે. માન સન્માનમાં વધારો થશે. ઓફિસમાં સહકર્મીઓનો સહયોગ મળશે. મહિલાઓને પિયરમાંથી સારા સમાચાર મળશે. પ્રેમ પ્રસંગો માટે દિવસ અનુકૂળ છે. ધનલાભ થશે અને અટવાયેલા કાર્યો પૂર્ણ થશે. પરિવારનાં સદસ્યો સાથે મતભેદ ખતમ કરીને તમે પોતાના ઉદ્દેશ્યની પૂર્તિ સરળતાથી કરી શકો છો. આજે લોકો તમારા તરફ આકર્ષિત રહેશે.

વૃષભ રાશિ

આજે તમે આનંદનો અનુભવ કરશો. સંપત્તિના મોટા સોદાઓ મોટો લાભ આપી શકે છે. કોઈની નાની વાત પણ આજે તમે દુઃખી કરી શકે છે. સાધુ-સંતોનાં આશીર્વાદથી મનમાં સકારાત્મક વિચારો આવશે. ઘરમાં કોઈ વડીલનાં સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહેશો. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ફળદાયી રહેશે. એવા લોકો સાથે જોડાવાથી બચવું, જે તમારી પ્રતિષ્ઠાને આઘાત પહોંચાડી શકે છે. પોતાના દાયિત્વના પ્રત્યે ગંભીર રહેવું.

મિથુન રાશિ

પાર્ટનરની સાથે રોમેન્ટિક પળો પસાર કરવાના ઘણા અવસર મળશે. અવિવાહિત લોકોનાં લગ્નની વાત ચાલી શકે છે. દરેક કાર્યમાં સફળતા મળશે અને સરળતાપુર્વક તેમને સંપન્ન કરવામાં સફળ રહેશો. પ્રગતિ થવાની કે તેની સાથે જોડાયેલ સમાચાર મળવાના યોગ છે. ઘર સાથે જોડાયેલ કાર્યોમાં પણ વ્યસ્ત રહેશો. અસફળતાની સાથે જ ધનહાનિનો પણ ભય રહી શકે છે. પત્નિ કે પુત્ર તરફથી લાભ થશે.

કર્ક રાશિ

તમને લાંબા સમયથી ચાલી રહેલી કાયદાકીય પ્રક્રિયામાંથી રાહત મળશે, જેના લીધે તમને તણાવમુક્ત મહેસૂસ કરશો. કોઈ સારા સમાચારની આશા પણ રાખી શકો છો. પોતાના કાર્યસ્થળ પર કાર્યોને લઇને સાવધાન રહેવું. તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસો સફળ થશે. શુભ સમાચાર પ્રાપ્ત થશે. અંગત લોકોનો સહયોગ મળશે. નોકરી અને વ્યવસાયમાં ફાયદો થશે. આજનો દિવસ ખૂબ જ સારી રીતે પસાર થશે. કોઇની વાતોમાં આવીને કોઈ મોટો નિર્ણય લેવો નહી.

સિંહ રાશિ

સંપત્તિ સાથે જોડાયેલ મોટા નિર્ણયો આજે લેવા નહી. પોતાની ભાવનાઓને કાબૂમાં રાખવી અને સમજ્યા વિચાર્યા વગર કોઈની વાતોમાં આવવું નહી. બિનજરૂરી વિવાદ થઈ શકે છે, સતર્કતા રાખવી. આજે વાદ-વિવાદથી પોતાને દૂર રાખવા જ સારું રહેશે અને હસતા હસતા પડકારોનો સામનો કરવાની કોશિશ કરવી. વાહન નિયંત્રિત ગતિથી ચલાવવાની આવશ્યકતા રહેશે. તમારા પ્રેમની ગાડી ઝડપથી આગળ વધશે.

કન્યા રાશિ

આજે તમારી જૂની લેણદારી ચૂકવી શકશો. પરિવારિક મોરચા પર તે એક ભાવનાત્મક દિવસ રહેશે. સંગીત અને નૃત્ય સહિત અમુક અન્ય કલા સાથે જોડાયેલ કાર્યોમાં તમને રુચિ રહેશે. ભાગ્ય તમારી સાથે છે, વિરોધીઓ પરાજિત થશે. શાંત રહીને કાર્ય કરવું ઉન્નતીનાં અવસર બની રહ્યા છે. સ્વાસ્થ્ય સારું રહેશે અને પોતાની મરજીથી કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો. માતા તરફથી લાભ થશે. આવનાર સમય તમારા માટે આનંદદાયક રહેશે.

તુલા રાશિ

આજે તમારી કાર્યક્ષમતામાં વધારો થશે અને તમારા સંબંધમાં ચિંતા ઓછી થઇ જશે. પરિવારિક સુખ જોવા મળશે. આજના દિવસે બનાવવામાં આવેલી યોજના સફળ રહેશે. વ્યવસાયમાં કોઈ નવી યોજના કાર્ય કરશે. મનમાં અશાંતિનો ભાવ રહેશે. વિવાહથી બચવાની કોશિશ કરવી. જે લોકો સરકારી નોકરીની તલાશમાં છે, આજે તેમની કિસ્મત તેમને સાથ આપી શકે છે. કોઈ જગ્યાએ યાત્રા પ્રવાસ કરવાના ઉચિત યોગ બની રહ્યા છે.

વૃશ્ચિક રાશિ

આજે વૃશ્ચિક રાશિ વાળા લોકોનું ભાગ્ય પક્ષ મજબૂત થવાથી કોઈ મોટી હાનિ થવાની સંભાવના રહેલી નથી. ઓફિસમાં શુભ સમાચારોની પ્રાપ્તિ થશે. ધીરજથી કામ લેવું અને મુશ્કેલીઓનો સામનો કરવો. નોકરીયાત લોકો માટે પણ આજનો દિવસ ખૂબ જ સારો રહેશે અને તેમને આગળ વધવાના અવસર પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવું. નકારાત્મક વિચારોથી તમારે બચવું જોઈએ. કાર્યક્ષેત્રમાં જવાબદારીઓ વધી શકે છે. સુખદ સમાચાર પ્રાપ્ત થવાથી તમારું મન પ્રસન્ન રહેશે.

ધન રાશિ

આવકમાં વધારો કરવાની કોઈ નવી રીત તમારા મગજમાં આવી શકે છે. યાત્રામાં સતર્ક રહેવું. અજાણ્યા લોકો સાથે સંબંધ વધારવામાં સાવધાન રહેવું. મિત્રોનો સાથ મળશે અને તેમની સાથે સમય પસાર કરી શકશો. થાકનો અનુભવ થઈ શકે છે. પદ-પ્રતિષ્ઠામાં લાભ મળશે. કોઈપણ કારણ વગર કોઈની સાથે વિવાદ કરવાથી બચવું, ઝઘડો થવાની સંભાવના રહેલી છે. વ્યવસાયની બાબતમાં યાત્રા કરવી પડી શકે છે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

મકર રાશિ

સફળતા ખૂબ જ સરળતાથી મળી જશે પરંતુ તમારે અતિ આત્મવિશ્વાસની ભાવનાથી બચવું પડશે. નોકરીમાં ઉન્નતિ અને વ્યવસાયમાં સારો લાભ થવાની સંભાવના છે. પોતાના જ્ઞાન અને બુદ્ધિ દ્વારા અન્ય લોકોને પ્રભાવિત કરી શકશો. સફળતા અને સહયોગનાં સારા સંકેત મળી રહ્યા છે. નવી કોશિશોથી તમામ લોકોને આકર્ષિત કરી શકશો. વધારે પડતું ભોજન તમારા પેટનાં દુખાવાનું કારણ બની શકે છે. પરિવારનાં લોકોની સાથે બહાર ફરવા જઈ શકો છો.

કુંભ રાશિ

લેવડદેવડના મામલાઓમાં આજે તમારે સાવધાની રાખવી પડશે. પોતાની જવાબદારીઓને સારી રીતે નિભાવી શકશો. સમાજમાં માન-સન્માનની પ્રાપ્તિ થશે. પરિવારના લોકોની સાથે સમય પસાર કરી શકશો. આજનો દિવસ આર્થિક બાબતોમાં અનુકૂળ રહેશે. ઉચ્ચ અધિકારીઓ તરફથી સહયોગ મળશે. આજે કામમાં અતિ વ્યસ્ત રહેશો. ખાણીપીણી પર પૂરતું ધ્યાન આપવું. સંબંધોમાં મજબૂતી લાવવાનો સમય આવી ગયો છે. જીવનસાથીનાં સહયોગથી તમામ કાર્યો પૂરા થઈ શકે છે.

મીન રાશિ

આજે તમારે ક્રોધથી દૂર રહેવું. તમારા સંબંધોમાં મધુરતા આવશે. કોઈ ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થઈ શકશો, જેનાથી ઘરમાં ખુશાલી રહેશે. નવા કાર્યની શરૂઆત માટે સમય સારો છે. આજે તમે પોતાને માનસિક રૂપથી ખૂબ જ મજબૂત મહેસૂસ કરશો. તમને કોઈ નવી જગ્યાએ અથવા કોઈ નવી રીતે અભ્યાસ કરવાનો અવસર મળી શકે છે. કોઈ સારા સમાચાર મળી શકે છે.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૭ જાન્યુઆરી ૨૦૨૧થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *