રાશિફળ ૧૧ ઓક્ટોબર : સૂર્યદેવની કૃપાથી આજે આ ૫ રાશિઓને મળશે મહેનતનું પૂરું ફળ, જીવનમાં આવશે ખુશીઓનું પૂર

Posted by

મેષ રાશિ

આજે તમને રોજગારના નવા અવસર પ્રાપ્ત થશે. તમારા હાથે ધાર્મિક અને માંગલિક કાર્ય થશે. સ્નેહીજનો અને મિત્રોને મળીને મન પ્રસન્ન રહેશે. જોખમ ઉઠાવવાનું સાહસ કરી શકશો. બાકી રહેલી રકમ વસૂલવાના પ્રયાસો સફળ થશે. આર્થિક લાભ થશે. આજે જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે. પ્રેમ-પ્રસંગમાં અનુકૂળતા રહેશે. સ્વાદિષ્ટ ભોજનનો લાભ મળશે. મિત્રો પર ધન ખર્ચ કરવો પડી શકે છે. કમિશનના કાર્યોમાં લાભ મળવાની સંભાવનાઓ છે.

વૃષભ રાશિ

આજે તમારું પારિવારિક વાતાવરણ સારું રહેશે. વેપારીઓને નફા વાળા સોદાઓ થશે. કોઈ જગ્યાએથી શુભ સમાચાર મળવાના સંકેત છે. યોજના ફળદાયી રહેશે. ઘરની બહાર પૂછપરછ થઈ શકે છે. લાંબા સમયથી અટવાયેલા કાર્યોને પૂરા કરી શકશો. પોતાના કાર્યમાં વ્યવસ્થિત રૂપથી તમે આગળ વધી શકશો અને યોજનાના અનુસાર કાર્ય પણ પૂર્ણ કરી શકશો. આજે વ્યર્થની યાત્રા કરવી પડી શકે છે. જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને પરેશાની થઇ શકે છે.

મિથુન રાશિ

રોજગાર પ્રાપ્તિના પ્રયાસો સફળ રહેશે. આજે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. માતા અથવા ઘરના કોઈ વૃદ્ધ મહિલાના સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ સાવધાની રાખવી. માનસિક તણાવના લીધે ઘણા કામ અધુરા રહી શકે છે. કિંમતી વસ્તુઓ સંભાળીને રાખવી. જુનો રોગ ફરીથી થઈ શકે છે. પ્રેમી વર્ગના લોકો માટે સમય અનુકૂળ રહેશે. આકસ્મિક રીતે ધન લાભ થશે. વ્યવસાય યોગ્ય રીતે ચાલશે. વ્યાવસાયિક યાત્રા સફળ રહેશે.

કર્ક રાશિ

આજે તમારી આવકમાં વધારો થશે. નવી સફળતાઓ સુખનો પ્રારંભ કરશે, તમારી દરેક યોજના સફળ થવાથી મન પ્રસન્ન રહેશે. અનઅપેક્ષિત લાભ થઈ શકે છે. બેકારી દૂર થશે. તમે પોતાના જીવનસાથી સાથે કોઇ વાતને લઇને ગંભીર વિચાર-વિમર્શ કરી શકો છો. વેપાર ધંધામાં સફળતા મળશે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિ પાસેથી માર્ગદર્શન મળશે. માતાના સ્વાસ્થ્યમાં સુધારો આવશે. અચાનક ધન પ્રાપ્તિ થઇ શકે છે. પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખવી.

સિંહ રાશિ

આજે સમજી-વિચારીને જ કાર્ય કે કોઈ વ્યવહાર કરવો. મનમાં નકારાત્મક વિચારોને આવવા દેવા નહી. સમય સામાજિક કાર્યોમાં પસાર થશે. પરિવારના કોઈ સદસ્યની સાથે મતભેદ થવાની સંભાવનાઓ છે. પરંતુ તમે પોતાની સમજદારીથી આ સ્થિતિને સંભાળી લેશો. પરિશ્રમની અપેક્ષામાં સફળતાની ઓછી મળશે. અગાઉ કરવામાં આવેલા પુણ્યના કાર્યોનું આજે ફળ મળશે. આજના દિવસે કોઈ મંદિરે અવશ્ય જવું. પરિવારના વરિષ્ઠ સભ્યોના સ્વાસ્થ્ય બાબતે ચિંતા રહેશે.

કન્યા રાશિ

તમારા કામકાજનાં જીવન માટે એક સકારાત્મક દિવસ હોવાની ભવિષ્યવાણી છે. કાર્યોમાં રુચિ અને સફળતા તેમજ નવી યોજનાનો દિવસ રહેશે. ઉત્સાહવર્ધક સૂચના પ્રાપ્ત થશે. ઉતેજના પર નિયંત્રણ રાખવું. વ્યવસાય યાત્રા સફળ રહેશે. સુખના સાધનોમાં વધારો થશે. ધાર્મિક કાર્યોની પાછળ ખર્ચ થઈ શકે છે. જે લોકો ફિલ્મોમાં કામ કરે છે, ગ્લેમરસ ફિલ્ડ સાથે જોડાયેલ છે તેમના માટે ખૂબ જ સારો સમય છે. નાની માનસિકતાના લીધે તમે ક્યારેય પણ આગળ નહી વધી શકો.

તુલા રાશિ

સાથે કામ કરનાર લોકો આજે તમને મદદ કરશે. પૂજા-પાઠથી મન પ્રસન્ન રહેશે. સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. વ્યવસાયની ઘણી તકો હાથ લાગી શકે છે. આધ્યાત્મિકતાથી જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. મન પ્રફુલ્લિત રહેશે. આજે દરેક કાર્યમાં તમારું મન લાગશે. પોતાના કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરવું. તમારા જીવન માટે ખૂબ જ વધારે મહત્વપૂર્ણ સાબિત થશે. શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરી શકશો. એકંદરે સ્થિતિ સારી રહેશે.

વૃશ્ચિક રાશિ

આજે વિવેક-બુદ્ધિ વ્યક્તિથી કામ કરશો તો લાભ મળવાની સંભાવનાઓ છે. પડોશીઓ અને ભાઈ-બહેનોની સાથે તાલમેલ જળવાઈ રહેશે. વ્યવસાયની બાબતે આજે ખૂબ જ સારા પરિણામો મળશે. કોઈ સમારોહમાં બધાની જ નજર તમારી તરફ રહેશે. થોડો પરેશાની વાળો સમય છે, સાવધાની પૂર્વક પસાર કરવો. થોડી ચિંતા રહેશે, બાકી દિવસ સામાન્ય રીતે પસાર થશે. તમે પોતાની સમજદારીથી જે પણ કામ કરશો આજે તે દરેક કામમાં તમને સફળતા પ્રાપ્ત થશે. ઘરમાં મિત્રોનું આગમન આનંદદાયક રહેશે.

ધન રાશિ

આજે તમને અમુક સોનેરી અવસર મળશે, જે તમારા કાર્યને ઊંચાઇઓ પર લઈ જવામાં મદદ કરશે. આવક ઓછી થઇ શકે છે અને ખર્ચાઓ વધવાની પૂરી સંભાવના રહેલી છે. આજે તમારા વિરોધીઓ સાથે હાથ મેળવશો તો સારું રહેશે. પરિવારમાં ખુશીઓ જાળવી રાખવા માટે પોતાના ઓફિસનું કામ ઘરે લઈને આવવું નહી. કોઈ સુંદર યાત્રા પર જવાની ઇચ્છા થઇ શકે છે. કોઈ સંબંધીને મળવા જઈ શકો છો. નાના ભાઈ-બહેનોના સુખમાં વધારો થશે.

મકર રાશિ

આજે કોઈ વાતને લઈને વધારે ચિંતા ના કરશો તો તમારા માટે સારું રહેશે. દાંપત્યજીવન માટે આજનો દિવસ થોડો કમજોર રહેશે. જીવનસાથી સાથે કોઇ વાતને લઇને લડાઈ-ઝઘડા કરવાથી બચવું. તમારું કોઈ અંગત તમારા પ્લાનને બદલી બદલી શકે છે. નોકરીની બાબતમાં આજે યાત્રા કરવી પડી શકે છે. પારિવારિક જીવનને લઈને તમારા મનમાં અસંતોષની ભાવના રહી શકે છે. સદભાગ્યે કોઈ લાભ થઈ શકે છે. અટવાયેલા કાર્ય ફરીથી ચાલુ થશે.

કુંભ રાશિ

વેપાર-વ્યવસાયથી અનુકૂળ લાભ મળશે. નોકરીની બાબતમાં કરવામાં આવેલા પ્રયાસો સફળ થશે. પ્રેમ જીવન સામાન્ય રહેશે. કાર્યક્ષેત્ર પર પોતાના શત્રુઓથી સાવધાન રહેવું. ગૃહિણીઓ કરના કામોને સંભાળવામાં સફળ રહેશે. પરિવારનાં લોકો સાથે તમારો સંબંધ બગડી શકે છે. કાર્યાલયમાં સહકર્મીઓનો સહયોગ મળશે. ધનપ્રાપ્તિના માર્ગ મળશે. વડીલોના આશીર્વાદ મળશે. સરકારી તંત્રથી લાભ મળી શકે છે.

મીન રાશિ

આજે તમારા પરિવારનું વાતાવરણ તમને પરેશાન કરી શકે છે. આજે આત્મવિશ્વાસથી ભરપૂર રહેવાના સંકેત છે, તે તમારી આર્થિક સ્થિતિને સુધારવામાં મદદ કરશે. કાર્યક્ષેત્ર પર તમારા દ્વારા કરવામાં આવેલ બદલાવોની બધા જ પ્રશંસા કરશે. ઉર્જાનું સ્તર વધેલું રહેશે. ખૂબ જ પ્રગતિ કરશો. પરિવારના કોઈ વ્યક્તિની સાથે સંબંધ સુધરી શકે છે. પ્રેમ જીવન સામાન્ય રહેશે પરંતુ કોઈ નવું કામ શરૂ કરવું નહી. આજે તમારા પરાક્રમથી લાભ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *