મેષ રાશિ
આજે કોઈ મોટા પ્રોજેક્ટની રૂપરેખા બનાવી શકશો. તમારે કંઇક નવું કરવા પર ધ્યાન લગાવવું જોઈએ. વિદ્યાર્થીઓ અને લેખકો માટે ખૂબ જ સારો સમય ચાલી રહ્યો છે. થોડું સમજી વિચારીને નિર્ણય લેવા. યાત્રાના યોગ પણ છે, જેના કારણે વધારે ધન ખર્ચ થઈ શકે છે. સાહિત્યકારો માટે ખૂબ જ સારો સમય ચાલી રહ્યો છે. સાહિત્ય જગતથી તમારું ખૂબ જ મોટું નામ થશે અને યશ પણ મળશે. કોઈની સાથે વિવાદ તમારા માટે પરેશાની ઉત્પન્ન કરી રહે છે. સ્વાસ્થ્ય સારું જળવાઈ રહેશે.
વૃષભ રાશિ
વ્યવસાય સાથે જોડાયેલા જાતકોને આજે લાભ થશે. કોઈ વાતને લઈને પિતા કે ભાઈ સાથે મતભેદ થઈ શકે છે. આળસનો પરિત્યાગ કરવો. સંતાનો તરફથી મન પ્રસન્ન રહેશે. આજે તમારે પોતાના પૈસાને સંભાળીને ઉપયોગ કરવાની જરૂરિયાત રહેશે. થોડું મેડીટેશન પણ કરવું. તમને ધર્મ પત્નીનું સુખ મળશે. ખર્ચ પર નિયંત્રણ રાખવું. જો તમે કોઈ યોજનામાં રોકાણ કરવા માંગતા હોય તો આજે તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. સંતાનની પ્રગતિ માટે સમય ખૂબ જ સારો છે.
મિથુન રાશિ
આજે દુકાન કે મકાન સંબંધિત વિવાદ પરસ્પર સમજથી હલ થશે. આજે તમારા શત્રુ તમને પરેશાન કરી શકે છે, તેથી સાવધાની રાખવાની જરૂરિયાત રહેશે અને પોતાની વાતો ગુપ્ત રાખવી. આજે તમે કંઇક નવી શરૂઆત કરશો. બની શકે છે કે કોઈ નવી નોકરી કરી શકો છો. નવી નોકરીમાં થોડી વધારે મહેનત કરવી પડશે. પત્ની તરફથી સહયોગ મળશે. જીવનસાથીને ગિફ્ટ આપવાનો અવસર મળશે.
કર્ક રાશિ
આજે સંઘર્ષ બાદ જ તમે પોતાનું કાર્ય પૂર્ણ કરી શકશો. તમારા કાર્યથી લોકો ખૂબ જ ખુશ થશે. નોકરીમાં તમને ઝઘડાઓ જોવા મળશે. સાહિત્યક્ષેત્રના લેખનથી તમને અતિ લાભ મળશે. તમે પોતાની વિચારસરણીથી આવક અને જાવકને બેલેન્સ કરી લેશો. તમે સકારાત્મકરૂપથી આગળ વધશો. રચનાત્મક કાર્ય કરી શકો છો. પરિવારમાં શુભ કાર્ય થશે. ગૃહનિર્માણ અને વાહન સુખનો યોગ બની રહ્યો છે. આર્થિક દ્રષ્ટિથી તમારા માટે આજનો દિવસ લાભદાયક રહેશે.
સિંહ રાશિ
આત્મવિશ્વાસમાં વધારો થશે. દુષ્ટ લોકોથી બચીને રહેવું. આર્થિક બાબતમાં વધારે સાવધાની રાખવાની જરૂરિયાત છે. તમારા મિત્રો તમને એવા સમયે દગો આપી શકે છે જ્યારે તમારે તેમની સૌથી વધારે જરૂર હશે. તમને કામના પરિણામને લઇને સંતુષ્ટિ મળશે. આજે તમે કંઇક નવું શરૂ કરવાના વિશે વિચારી શકો છો. પોતાની વિચારસરણીને સકારાત્મક બનાવી રાખવી. વેપારીઓ માટે એક સફળ દિવસ રહેશે. વ્યાવસાયિક યાત્રા સફળ રહેશે.
કન્યા રાશિ
આજે તમારા મનમાં પરિવર્તન ખૂબ જ જલ્દી આવશે, જેનાથી તમારું મન કંઈક દુવિધાયુક્ત રહેશે. જો આજે તમે સીધો જવાબ નહી આપો તો તમારા સહયોગી તમારાથી નારાજ થઈ શકે છે. તમારા હસવા-હસાવવાનો અંદાજ તમારી સૌથી મોટી મુડી સાબિત થશે. તમારે પોતાના કામમાં ફાયદો મેળવવા માટે આજે વધારે મહેનત કરવી પડશે. તમને પોતાની મહેનતનું પરિણામ અવશ્ય પ્રાપ્ત થશે. તમને દૂર સંચારના માધ્યમથી શુભ સમાચારની પ્રાપ્તિ થઇ શકે છે.
તુલા રાશિ
વ્યવસાયની પ્રતિસ્પર્ધામાં જો તમારે આગળ નીકળવું હોય તો વિશ્લેષણ ખૂબ જ સારી રીતે કરી લેવું. જરૂરિયાતથી વધારે ભોજન કરવાથી બચવું અને તંદુરસ્ત રહેવા માટે નિયમિત વ્યાયામ કરવો. પોતાના વધારાને ધનને સુરક્ષિત જગ્યા પર રાખવું જેનાથી આવનારા સમયમાં તમે ફરીથી મેળવી શકો. સંબંધોમાં અભિમાની થવાની કોશિશ કરવી નહી. ધનની પ્રાપ્તિ થઇ શકે છે. તમારો પ્રેમભર્યો રોમેન્ટિક અંદાજ તમારા દાંપત્યજીવનને એક નવા રંગોથી ભરી દેશે. ધાર્મિક ગતિવિધિઓમાં ભાગીદારી સંભવ છે.
વૃશ્ચિક રાશિ
વ્યવસાયમાં જો તમે કોઇ પ્રકારનો બદલાવ કરો છો તો તમને સારો નફો મળી શકે છે. કામકાજમાં ઉતાર-ચઢાવ રહેશે. તમારે સંતુલન જાળવીને રાખવું પડશે. તમારે સંયમથી કામ લેવું પડશે. ધન સંબંધી મામલાઓ માટે સમય સામાન્ય રહેશે. જો તમે કોઇ પરિસ્થિતિથી ગભરાઈને ભાગી જશો તો તે તમારો પીછો દરેક નિકૃષ્ટ રીતે કરશે. રાજનીતિમાં નવા અવસરોની પ્રાપ્તિ થઇ શકે છે.
ધન રાશિ
આજે તમે કોઈ કામના લીધે ખૂબ જ ગભરાહટ મહેસૂસ કરશો. વિવાદિત મુદ્દાઓને ઉઠાવવાથી બચવું. તમારી થોડી જ મહેનત તમારા સફળતાના માર્ગ ખોલશે. વડીલો વધારાની જવાબદારી તમારા પર નાખી શકે છે, પરંતુ ચિંતા ના કરવી કારણ કે તે તમારી પ્રતિભાને અન્ય લોકોને બતાવવાનો એક અવસર છે. તમારા અધિકારી તમારો ખૂબ જ સહયોગ કરી રહ્યા છે. તેમને થોડું ફોલ્લો કરવું. તમે પોતાના લવ પાર્ટનરને આજે પૂરતો સમય આપી શકશો.
મકર રાશિ
પોતાની રચનાધર્મિતાને નવું પરિણામ આપવા માટે આજે સારો દિવસ છે. આજના દિવસે રોકાણ કરવાથી બચવું જોઈએ. મિત્રો અને પરિવારના લોકો તરફથી તમને પ્રેમ અને સહયોગ મળશે. કોઈ ત્રીજા વ્યક્તિની દખલગીરી તમારી અને તમારા પ્રિયની વચ્ચે તિરાડ પાડી શકે છે. આઈટી અને મીડિયા સાથે જોડાયેલા જાતકો માટે આજનો દિવસ ભાગ્યવૃદ્ધિકારક છે. જીવનસાથીની સાથે ખૂબ જ સારી ક્ષણો પસાર કરી શકશો. કોઈ રોકાયેલું સરકારી કાર્ય પૂર્ણ થશે.
કુંભ રાશિ
આજે તમારા વ્યવસાય સ્થાન પર કામનું ભારણ વધારે રહેશે. આજે તમે નવા વિચારોથી પરિપૂર્ણ રહેશો અને તમે જે કામ કરવા માટે પસંદ કરશો તે તમારી અપેક્ષાથી વધારે ફાયદો આપશે. આજે તમે પોતાના પરિવારની સાથે થોડું એન્જોય પણ કરી શકો છો. સકારાત્મક રૂપથી આગળ વધી શકશો. ધન સંબંધી બાબતો માટે આજે સમય અનુકૂળ છે. વ્યાપાર-ધંધામાં લાભ થવાની સંભાવના રહેલી છે. તમે પોતાના કાર્યોને સમયસર પૂર્ણ કરી લેશો. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે.
મીન રાશિ
મીન રાશિના લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. આજે તમારા ખર્ચાઓમાં વધારો થશે પરંતુ સાથે જ આવકમાં પણ વધારો થવાથી તમારી આર્થિક સ્થિતિ સંતુલિત રહેશે. મહત્વપૂર્ણ લોકોની સાથે વાતચીત કરતા સમયે પોતાના શબ્દોને સાવચેતીપૂર્વક પસંદ કરવા. નોકરીમાં નવીન અવસરોની પ્રાપ્તિ થશે. આજે ધનનું આગમન થઇ શકે છે. લવ લાઇફમાં નાની નાની વાતોને ઇગો ના બનાવવી. તમને આજે પોતાના જીવનસાથીનું વિકરાળ રૂપ જોવા મળી શકે છે.
નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૧૭ નવેમ્બર ૨૦૨૦ થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.