રાશિફળ ૧૭ સપ્ટેમ્બર : આજનો દિવસ આ ૩ રાશિવાળા લોકો માટે રહેશે લાભદાયક, ધન સંબંધી મામલાઓ રહેશે અનુકૂળ

Posted by

મેષ રાશિ

નોકરી કરનાર લોકોને આજે કામના કારણથી મુસાફરી કરવી પડી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. ઘરમાં કોઈ વ્યક્તિનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. તમારી આવકમાં વધારો થશે. મિત્રોની પાછળ પૈસા વધારે ખર્ચ થઈ શકવાની સંભાવના છે અને તેનાથી તમને લાભ પણ પ્રાપ્ત થશે. વાતચીતને સંબંધ સુધારવાનો માર્ગ બનાવો. કોઇ નવા કાર્યની શરૂઆત થઇ શકે છે. કામના ભારણના લીધે શારીરિક અને માનસિક થાકનો અનુભવ કરશો.

વૃષભ રાશિ

નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થશે. ઓફિસમાં આજે તમારા કામથી બોસ ખુશ રહેશે. તમે વડીલોનું સન્માન કરવામાં આગળ રહેશો. તમારી ક્ષમતા અને પ્રામાણિકતાના આધાર પર તમને કોઈ નવું કામ કે જવાબદારી આપવામાં આવી શકે છે. મિત્રો અને સ્વજનોની સાથે તમારે કોઈ મુદ્દા પર મતભેદ થઈ શકે છે. સ્વભાવમાં ઉગ્રતા અને ક્રોધની માત્રા વધારે રહેશે. ધાર્મિક કાર્યમાં પૈસાનો ખર્ચ થશે. વ્યવસાયમાં લાભના યોગ છે.

મિથુન રાશિ

આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો પસાર થશે. માન-સન્માન અને પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે. પરિવારની સાથે મુસાફરી કરી શકો છો. કામકાજમાં ધન લાભ થશે. ભાગ્ય સાથ આપશે. લાંબા સમયથી ચાલી આવતી બીમારીઓમાંથી છુટકારો મળશે. સામાજિક રૂપથી માન-સન્માનમાં વધારો થશે. ક્રોધની માત્રા અપેક્ષા કરતાં પણ વધારે રહેશે. આજે તમારો દિવસ ઉત્સાહથી ભરેલો રહેશે. આજે વ્યવસાયમાં લાભ થવાના યોગ છે. અચાનક ધનલાભ થઈ શકે છે.

કર્ક રાશિ

આજે તમારે ખૂબ જ સંભાળીને ચાલવું પડશે. વિવાદોથી બચીને રહો. આજે તમે કોઇ એક સમયે કોઈ એક કામ પર ધ્યાન આપો કારણ કે ઉતાવળમાં ભૂલો થઇ શકે છે. વ્યાવસાયિક ક્ષેત્રમાં તમને ઉપરી અધિકારીઓનો સારો એવો સહયોગ પ્રાપ્ત થશે. નાની મુસાફરીનું આયોજન થઇ શકે છે. જીવનસાથીના ક્રોધને લઇને ચિંતિત રહેશો. ઘરમાં અથવા પરિજનોની સાથે મતભેદ થઈ શકે છે. અશુભ સમાચાર મળી શકે છે.

સિંહ રાશિ

આજે કોઈ ધાર્મિક કામમાં પૈસા ખર્ચ થઈ શકે છે. જીવનસાથીની મધુર વાતો આજે તમને ખુશ કરી દેશે. વ્યવસાય ક્ષેત્રના લોકો એક નવા સાહસમાં થોડો લાભ મેળવી શકશે. કામના ભાગદોડના કારણે પરિવારજનો તરફ પૂરતું ધ્યાન આપી શકશો નહીં. આજના દિવસે ભાઈઓની વચ્ચે પ્રેમ જળવાઈ રહેશે. આજે તમારી બધી યોજનાઓ સફળ થશે અને કાર્યપદ્ધતિમાં સુધાર આવશે. આજે બીજા લોકોને મદદ કરવાના પ્રયાસ કરો.

કન્યા રાશિ

આજે પરિવાર અને મિત્રોના નકારાત્મક સ્વભાવને લઈને તમારે થોડું સતર્ક રહેવું પડશે. આજે ઉતાવળમાં કોઇ નિર્ણય ના લેવો. સરકારી ક્ષેત્રમાં લાભ મળશે અને આર્થિક વ્યવહાર કરવામાં સફળતા પ્રાપ્ત થશે. બેન્કિંગ ક્ષેત્ર સાથે જોડાયેલ લોકોને આજે થોડો સંઘર્ષ કરવો પડશે. તમારા સ્પર્ધકો સામે વિજય પ્રાપ્ત થશે. આવેશ અને ઉગ્રતાને સ્વભાવમાંથી દૂર કરવાના પ્રયાસ કરવા અને સાથે જ તમારે તમારી વાણી પર સંયમ રાખવું પડશે. પ્રેમમાં નાની વાતોને ઇગ્નોર કરવી પડશે.

તુલા રાશિ

આજે પુરી પ્રામાણિકતા અને સમર્પણની સાથે ખૂબ જ મહેનત કરવી મહત્વપૂર્ણ છે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઇ શકો છો. છુપાયેલી વાતો જાહેર થઈ શકે છે. પિતાનો સ્નેહ અને સહયોગ પ્રાપ્ત થશે. મુશ્કેલીનો સામનો તમે નીડરતાથી કરી શકશો. પરિવારમાં કોઈ સાથે મતભેદ થઈ શકે છે. ગુસ્સા પર નિયંત્રણ રાખો. આજનો દિવસ પોતાના જીવનસાથી સાથે અન્ય સામાન્ય દિવસોની તુલનામાં ખૂબ જ સારો પસાર થશે. આજે તમે દરેક કાર્ય દ્રઢ મનોબળ અને આત્મવિશ્વાસપૂર્વક કરી શકશો.

વૃશ્ચિક રાશિ

વ્યવસાયિક સ્થળો પર અનુકૂળતા રહેશે. જીવનની ઘણી પરેશાનીઓ એવી હોય છે જેમાં ઉતાવળ કરવી યોગ્ય નથી. કોઈ સારા સમાચાર મળી શકે છે. કોઈ જગ્યાએ રોકાયેલા કે ઉધાર આપેલા પૈસા પરત મળી શકે છે. રાજકારણના કાર્યમાં અડચણ આવી શકે છે. કામકાજમાં સફળતા મળશે. નવા લોકો સાથે મિત્રતા થશે. સારા સ્વાસ્થ્ય માટે મહેનત કરવાની જરૂર છે. નકારાત્મક ભાવનાઓ અને સકારાત્મકથી દૂર કરવાના પ્રયાસ કરજો.

ધન રાશિ

પારિવારિક સુખ સંતોષ જળવાઈ રહેશે. કોઈ કાર્ય સંપૂર્ણ થવાથી મન પ્રસન્ન રહેશે. ધનનું આગમન થઇ શકે છે. સંબંધીઓ સાથે સંબંધ વધશે. પરિવારમાં ધાર્મિક કાર્યક્રમની રચના કરવામાં આવશે. આત્મવિશ્વાસ જળવાઈ રહેશે. વિદ્યાર્થીઓ શિક્ષણ તેમજ સ્પર્ધામાં પ્રગતિ કરશે. મનોરંજનના કાર્યોમાં રસ વધશે. આજે તમારી વસ્તુ સંભાળીને રાખો. માનસિક રૂપથી ચિંતામા રહેશો.

મકર રાશિ

કોર્ટના કેસમાં વિજય થવાના પ્રબળ યોગ છે. મિત્રોનો સાથ તમને દરેક મુશ્કેલીમાં હિંમત આપશે. લવ લાઈફ સારી પસાર થશે. નોકરીમાં સફળતા મળશે. યોજના કરીને કરવામાં આવેલું તમારું કામ તમને સફળતાના શિખર પર પહોંચાડશે. નોકરીમાં પ્રગતિના યોગ છે. દાંપત્ય જીવનમાં ખુશહાલી રહેશે. તમારા ભાઈ-બહેનોની વચ્ચે એક ગેરસમજ ઉભી થઇ શકે છે. શારીરિક રૂપથી અશક્તિ અને આળસની ભાવના રહેશે.

કુંભ રાશિ

આજે તમારા સંબંધોમાં કડવાશ આવી શકે છે. પૈસા ખર્ચ થવાની સંભાવના રહેશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો પસાર થશે કોઈપણ વ્યક્તિ સાથે વધારે પડતું ભળી જવું નહી. આજે સમજી-વિચારીને સારી રીતે તપાસ કરીને મિત્ર બનાવવા. કોઈ બીજાની વાતોમાં આવીને તમારી પ્રેમિકાને દગો આપશો નહી. જેના લીધે તમારી ચિંતામાં પણ વધારો થઈ શકે છે. તમારા ઉપરી અધિકારીઓ પ્રસન્ન રહેશે. આજે કોઈપણ કાર્યમાં સરળતાથી સફળતા પ્રાપ્ત કરી શકશો.

મીન રાશિ

આજે સામુહિક કાર્યમાં દરેક લોકોની સલાહ લઈને આગળ વધવું ફાયદાકારક રહેશે. આજે વ્યવસાયમાં રોકાણની યોજના બની શકે છે. સંતાનની સફળતાથી ખુશ રહેશો. પરિવારનું વાતાવરણ અનુકૂળ રહેશે. નવા દાગીના ખરીદવાનું મન બની શકે છે. અયોગ્ય આહાર તમારું સ્વાસ્થ્ય ખરાબ કરી શકે છે. આજે પૈસા ખર્ચ થઈ શકે છે. આજે વિવાદોથી બચવાના પ્રયાસ કરો. તમને સલાહ આપવામાં આવે છે કે કોઈ મુદ્દાને લઈને તેનું જલ્દી નિવારણ લાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *