રાશિફળ ૨૪ જુન ૨૦૨૨ : આજે આ ૭ રાશિ વાળા લોકોની અધુરી ઈચ્છાઓ થશે પુરી, બની રહ્યાં છે અતિ શુભ યોગ, વાંચો તમારું રાશિફળ

Posted by

મેષ રાશિ

મેષ રાશિ વાળા લોકોને શુભ યોગનાં કારણે કામમાં નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે. વાહનનાં ઉપયોગમાં બેદરકારી રાખવી નહી નહિતર અકસ્માત થઈ શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉભી થવાની સંભાવનાં રહેલી છે. તમારા દુશ્મનો તમને પરેશાન કરશે. ધન હાનિ થઈ શકે છે. આજે તમારું વલણ થોડું વધારે કડક રહી શકે છે, જેથી લોકો તમારાથી દુર થઇ શકે છે, સાવધાન રહેવું. આજે તમારે તમારા માતા-પિતાનાં વાતનું પાલન કરવું જોઈએ.

વૃષભ રાશિ

વૃષભ રાશિ વાળા લોકોને શુભ યોગનાં કારણે બિનજરૂરી ખર્ચાઓનો સામનો કરવો પડશે. સ્થાન પરિવર્તન થવાનાં યોગ બની રહ્યાં છે. આંખોને લગતી સમસ્યા ઉભી થઈ શકે છે. ભાઈ-બહેનો સાથે વાદ-વિવાદ થવાની સંભાવના રહેલી છે. કોઈ મહિલા મિત્ર સાથે વાદવિવાદ થઈ શકે છે. લગ્નજીવન ખુબ જ મુશ્કેલ રહેશે. આર્થિક સ્થિતિ પર ધ્યાન આપવું કારણ કે તમને આર્થિક નુકસાન થઈ શકે છે. સ્વાસ્થ્ય પણ ખરાબ રહેશે. એક વાત તમારે યાદ રાખવાની જરૂર છે કે કોઈપણ તકલીફ કાયમ માટે ટકી રહેવાની નથી. આજે પ્રેમી પંખીડા આજનાં દિવસે લગ્નનું આયોજન કરી શકે છે. વિદ્યાર્થીઓ માટે આજે અમુક નવા સંસાધનોની પ્રાપ્તિ થઈ શકે છે.

મિથુન રાશિ

મિથુન રાશિ વાળા લોકોને આજે શુભ ફળ મળશે. તમારી આવકમાં જબરદસ્ત વધારો થવાની સંભાવનાં નજર આવી રહી છે. દરેક કાર્યમાં સફળતા મળશે. ભાઈ-બહેનનો સહયોગ કાર્યમાં સારો લાભ અપાવી શકે છે. પ્રોપર્ટીનાં કામકાજમાં તમને સારો ફાયદો થશે. તમે તમારા શત્રુઓને પરાજિત કરશો. દાંપત્યજીવન સારું રહેશે. માનસિક સમસ્યાઓ દુર થશે. ગુસ્સામાં બોલાયેલા શબ્દોનાં કારણે આજે તમે આકરી ટીકાનો ભોગ બની શકે છે. આજે તમે તમારી વાતોથી લોકોનું દિલ જીતી લેશો. લાભની તક મળશે. સામાજિક કાર્ય સફળ થશે. સંબંધીઓ સાથે પાર્ટી-પિકનિકનો આનંદ માણશો.

કર્ક રાશિ

કર્ક રાશિ વાળા લોકોએ કાર્યક્ષેત્રમાં ઘણી અડચણોનો સામનો કરવો પડી શકે છે. ધન હાનિ થવાની સંભાવના રહેલી છે. તમારે પોતાનાં જીવનસાથી સાથે કોઈ વાતને લઈને મતભેદ થઈ શકે છે. દાંપત્યજીવનમાં સુખનો અભાવ રહેશે. જુની વાતો યાદ આવવાથી તમારું મન ખુબ જ ચિંતિત રહેશે. શરદી, તાવ જેવી સમસ્યાઓ પરેશાન કરી શકે છે. તમારે પોતાનાં સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું. સંતાનનાં વિવાહ માટે આ પ્રયત્નો સફળ થશે. ઘર- પરિવારમાં ખુશીઓ આવશે. લગ્નજીવન સંબંધિત તેની યોજનાઓમાં તમારે લોકોએ તેની મદદ કરવાની જરૂર રહેશે. આધ્યાત્મિક વિધિમાં ભાગ લઈ શકો છો.

સિંહ રાશિ

સિંહ રાશિ વાળા લોકોને આજે પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. તમારી હિંમત ઓછી થશે. શત્રુ પક્ષ સક્રિય રહેશે. બિનજરૂરી કામમાં પૈસા ખર્ચ થવાની સંભાવના નજર આવી રહી છે. દાંપત્યજીવનમાં મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે. સંતાન તરફથી મુશ્કેલીનો સામનો કરવો પડશે. આ રાશિ વાળા લોકોએ પૈસા સાથે જોડાયેલા કોઈપણ પ્રકારનાં વ્યવહારમાં સમજદારીથી કામ લેવું પડશે. આજે કંઈક નવું શીખવાની તમારી ઈચ્છા ચરમસીમા પર હશે. ભાઈઓ-મિત્રો આજે અસહકારની થોડી ભાવના રહી શકે છે. આજે સમયસર કામ પુરું ના થવાનાં લીધે સ્વભાવમાં ચીડિયાપણું રહી શકે છે.

કન્યા રાશિ

કન્યા રાશિ વાળા લોકોને આજે મુશ્કેલ સમયમાંથી પસાર થવું પડશે. પરિવારમાં કોઈ વાતને લઈને વાદવિવાદ થઈ શકે છે. મહેનત કરવા છતાં પણ તમને કોઈપણ કામમાં સફળતા મળશે નહી. તમને કોઈ મુસાફરી દરમિયાન ઇજા પહોંચી શકે છે. લાંબી મુસાફરી પર જવાથી બચવું. વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ ખુબ કાળજી લેવી પડશે. ભાગીદારોનાં કારણે તમને નુકસાન થઈ શકે છે. સામાજિક પ્રતિષ્ઠા વધશે. ઘણા લોકો તમારી પાસેથી કંઈક અપેક્ષા રાખી શકે છે. નવું કામ મળી શકશે. ભાગ્ય સાથ રહેશે. વેપારીઓને લાંબા સમયથી અટવાયેલા પૈસા મળશે. બજેટનાં અભાવે જો કોઇ કામ અધુરું રહી ગયું હતું તો હવે સમય બદલાઇ શકે છે.

તુલા રાશિ

તુલા રાશિ વાળા લોકોને આજે માનસિક અને શારીરિક કષ્ટોનો સામનો કરવો પડી શકે છે. આજે કોઈપણ પ્રકારનું જોખમ લેવાથી બચવું પડશે. આજે તમારા મનમાં મુંઝવણ રહેશે. બિનજરૂરી યાત્રા પર જવું પડી શકે છે. જરૂરી કામને લઈને તમે ખુબ જ પરેશાન રહેશો. આ રાશિ વાળા લોકોએ પોતાનાં ધંધામાં કોઈપણ પ્રકારનાં ફેરફાર ના કરવા જોઈએ. ભાઈ-બહેન તરફથી તમને પરેશાની થઈ શકે છે. સમાજમાં માન સન્માન વધશે. બિઝનેસમાં સફળતા મળશે. વિદ્યાર્થીઓનો અભ્યાસમાં રુચિ ઘટી શકે છે. ભારે સામાન ઉઠાવતી વખતે સાવધાની રાખવી. કમર કે પીઠમાં દુખાવો થઈ શકે છે. જુના મિત્રો, સંબંધીઓને મળવાની તક મળશે.

વૃશ્ચિક રાશિ

આજે વૃશ્ચિક રાશિ વાળા લોકોને લગ્નજીવનમાં સુખ મળશે. ધનમાં વધારો થવાની સંભાવના રહેલી છે. શત્રુઓ પર વિજય મેળવશો. સાહસ અને પરાક્રમ વધવાની સંભાવના નજર આવી રહી છે. જમીન, મકાન સંબંધિત કાર્યોમાં તમને સારો લાભ મળશે. માતા-પિતાનાં આશીર્વાદ અને સહયોગ મળશે. તમે તમારા પરિવાર માટે નવી વસ્તુઓની ખરીદી કરી શકો છો. તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો થવાની સંભાવનાં રહેલી છે. ઓફિસમાં કોઈ વરિષ્ઠ અધિકારીઓ અથવા સાથીદારનો સહયોગ મળશે. બેંકોને લગતા કામ પુરા કરવા માટે દિવસ ઉત્તમ રહેશે. નોકરી કે પરિવારનાં સંબંધોને વધુ મજબુત બનાવવાનાં પ્રયાસ કરવા, એ જ તમારા માટે ધનનાં નવા માર્ગ ખોલશે.

ધન રાશિ

ધન રાશિ વાળા લોકોને સંતાન પક્ષ તરફથી કષ્ટ મળવાનાં યોગ બની રહ્યા છે. તમારા દુશ્મનોનાં કારણે તમે ખુબ જ ચિંતિત રહેશો. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉભી થઈ શકે છે. આર્થિક બાબતોમાં તમારે કોઈપણ પ્રકારનું જોખમ લેવાથી બચવું પડશે. જો તમે કોઈ જગ્યાએ રોકાણ કરવા માંગો છો તો ખુબ જ સાવધાની રાખવી. આજે તમારું મન ખુબ જ ચિંતિત રહેશે. આજે તમારા અધુરા રહેલાં અંગત કામ પુરા થઈ શકે છે. જો તમે ફરીથી વિદેશ પ્રવાસ કરવા વિશે વિચારી શકો છો તો તમે ટુંક સમયમાં જ આ દિશામાં નવા નિર્ણયો લેશો. તમારે ઘરેલું જીવનમાં થોડો તણાવનો સામનો કરવો પડી શકે છે. નાના નાના ઝઘડાઓ દિવસનાં પહેલા ભાગમાં માથું ઊંચું કરશે.

મકર રાશિ

આજે મકર રાશિ વાળા લોકોને જમીન-સંપતિ સંબંધિત બાબતોમાં નુકસાન થવાની સંભાવનાં રહેલી છે. વાહન સંબંધિત અકસ્માત થઈ શકે છે. પરિવારમાં સુખનો અભાવ રહેશે. હૃદય સંબંધિત સમસ્યાઓ ઉભી થઈ શકે છે. તમારે ખરાબ સંગતથી દુર રહેવું પડશે, નહિતર તમારા માન-સન્માનને ઠેસ પહોંચી શકે છે. આ રાશિ વાળા લોકોએ પોતાની આવક અને ખર્ચાઓમાં સંતુલન રાખવું પડશે. આજે તમને કોઈ ખાસ કામની જવાબદારી સોંપવામાં આવી શકે છે, જેને તમે સારી રીતે પુરી કરશો. પરિવારમાં આજે હાસ્ય અને ખુશીનો માહોલ રહેશે. વધુ પડતું કામ કરવાનું ટાળવું કારણકે તે તમને ફક્ત તાણ અને થાક જ આપશે.

કુંભ રાશિ

આજે કુંભ રાશિ વાળા લોકોનાં સાહસ અને પરાક્રમમાં વધારો થઈ શકે છે. તમે તમારા દુશ્મનોને પરાસ્ત કરશો. રાજ્ય તરફથી લાભ મળવાનાં યોગ બની રહ્યાં છે. નોકરીયાત લોકોને પ્રમોશન મળે તેવી સંભાવનાં રહેલી છે. જમીન-મકાન સંબંધિત કાર્યોમાં તમને સારો લાભ મળશે. અચળ સંપતિની પ્રાપ્તિ થઈ શકે છે. તમને તમારા જીવનસાથીનો સંપુર્ણ સહયોગ મળશે. તમારું મન ખુબ જ ખુશ રહેશે. વર્ષોથી અધુરા રહેલાં તમારા કામ આજે પુરા થશે. આજે તમે જે પણ કામ મહેનત અને ઈમાનદારીથી કરશો અને તે સારું પરિણામ આપશે. ઘર-પરિવારનાં લોકો સાથે ફરવાથી અચાનક ફાયદો થઈ શકે છે.

મીન રાશિ

મીન રાશિ વાળા લોકોને ધન હાનિ થઈ શકે છે. આજે કામકાજમાં તમારું મન લાગશે નહી. તમારા અમુક મહત્વપુર્ણ કાર્યોમાં વિલંબ થઈ શકે છે. કાર્યસ્થળમાં તમારે વરિષ્ઠ અધિકારીઓની નારાજગીનો સામનો કરવો પડી શકે છે. ચારેય બાજુથી નુકસાન થવાની સંભાવના રહેલી છે, તેથી તમારે ખુબ જ ધીરજ અને સમજણ સાથે કામ કરવાની જરૂર રહેશે. તમે તમારા જીવનસાથીનાં સ્વાસ્થ્યને લઈને ખુબ જ ચિંતિત રહેશો. આજે તમે કોઈ મોટી યોજના અથવા કાર્યક્રમમાં સહભાગી બનશો, જેનાં માટે તમને પ્રશંસા અને પુરસ્કાર મળશે. દિવસભર ઉત્તેજના રહેશે. બિઝનેસમાં થોડી મુંઝવણનાં કારણે લાભનાં માર્ગમાં અડચણો આવી શકે છે. કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લઈને મામલો ઉકેલી શકો છો.