રાશિફળ ૨૫ જાન્યુઆરી : મહાદેવની કૃપાથી આજે ૭ રાશિઓનાં દરેક દુખ થશે દૂર, જીવન શાંતિપૂર્ણ પસાર થશે

Posted by

મેષ રાશિ

મેષ રાશિવાળા લોકોએ આજે પોતાના પર નિયંત્રણ રાખવું પડશે. પાર્ટનરની સાથે વ્યવહારમાં સાવધાની રાખવી. આજે તમને માનસિક ચિંતા-તણાવની ફરિયાદ રહી શકે છે, આજે સવારથી જ મનમાં ઉત્સાહ રહેશે અને કોઈ એવું કામ કરવાનો સંકલ્પ લઇ શકશો, જે ઘણા દિવસોથી રોકાયેલું પડ્યું છે. તમારા રોકાયેલા કાર્યો પણ પૂર્ણ થઈ જશે. યાત્રાના અવસર પ્રાપ્ત થઇ શકે છે. આજે સ્વાસ્થ્યને લઈને બેદરકારી રાખવી નહી. તમારે સ્વયંની પ્રણાલીમાં સુધાર કરવો જોઈએ.

વૃષભ રાશિ

આજે વ્યાવસાયિક ક્ષેત્રમાં તમારો વ્યવસાય વિકસિત થવાની ખૂબ જ સંભાવનાઓ છે. હિંમત અને મગજથી બગડેલી સ્થિતિને સંભાળવામાં ઘણા હદ સુધી સફળ થઈ શકશો. યાત્રાનું દબાણ ખૂબ જ વધારે રહેશે પરંતુ તેનું શુભ પરિણામ મળી શકે છે. તમારા સારા વ્યવહારના કારણે અમુક લોકોની મદદ મળી શકે છે. રોકાયેલા કામ પૂરા થવાની સંભાવના છે. ઉચ્ચ અધિકારી તમારા પર પ્રસન્ન રહેશે. ધનમાં વધારો થવાની સંભાવના છે.

મિથુન રાશિ

મિથુન રાશિવાળા લોકોએ ખરાબ મિત્રોની સંગતથી દૂર રહેવું પડશે. વાહન-ભૌતિક સુખ મળશે. આજે મિત્રો અને વડીલો તરફથી સહયોગ મળવાના યોગ છે. આજનો દિવસ ખર્ચાળ સાબિત થશે. વ્યવસાયમાં લાભદાયી પરિણામ મળશે. જો તમે વ્યવસાયમાં છો તો આજે મોટો નફો મળવાના યોગ છે. આજે પ્રતિસ્પર્ધી પ્રત્યે બેદરકારીભર્યો વ્યવહાર કરવો નહી. જો તમે પ્રયાસ કરશો તો તમારુ રોકાયેલું ધન પરત મળી શકે છે. વધારે ખર્ચાઓ થવાના યોગ બની રહ્યા છે, સાવધાન રહેવું.

કર્ક રાશિ

કામકાજમાં સફળતા મળવાના યોગ બની રહ્યા છે. તમારી પાસે ઓફિસ કે પોતાના વ્યવસાયના કામ ખૂબ જ રહેશે. જીવનસાથી તરફથી મદદ મળી શકે છે. ઘર અને પરિવાર સાથે જોડાયેલ કામ તમારી વ્યસ્તતામાં વધારો કરશે. ઘરની બાબતોનો ઉકેલ લાવી શકશો. તમારે બદલતા સમયની સાથે ચાલવા માટે નવી ટેકનીક અને જ્ઞાનને પ્રાપ્ત કરવાની કોશિશ કરવી જોઈએ. વેપાર લાભદાયક રહેશે. આજે તમે ઘણું બધું કામ પૂર્ણ કરવાની કોશિશ કરી શકો છો.

સિંહ રાશિ

સિંહ રાશિનાં જાતકોએ આજે વાદ-વિવાદથી દૂર રહેવાના પ્રયાસ કરવા. આજે નવા સોદાઓ અથવા વિસ્તાર સંબંધિત ચર્ચા અને કાર્યક્રમમાં વિલંબ થવાની સંભાવના છે. તમારા વિશ્વાસપાત્ર લોકો આજે તમને સંપૂર્ણ રીતે સાથ આપશે નહી. આજે તમે ખુશીની સાથે સાથે થોડા દુઃખનો પણ સામનો કરશો. ગુસ્સો અને આવેશ પર નિયંત્રણ રાખવું. તમને કોઈ જગ્યાએથી આજે અચાનક ધન લાભ થવાની સંભાવના છે. માતા-પિતાના આશીર્વાદ તમને એક નવી ઊર્જા પ્રદાન કરશે.

કન્યા રાશિ

કન્યા રાશિવાળા લોકો પોતાના પ્રયત્નોમાં સફળ રહેશે. કંઈક નવું શીખવા મળશે. આજે તમને નસીબનો સાથ પણ મળી શકે છે. મનોરંજન માટે આજે ખૂબ જ સારો દિવસ રહેશે, પરંતુ જો તમે કામ કરી રહ્યા છો તો વ્યાવસાયીક લેવડ-દેવડમાં સાવધાની રાખવાની જરૂરિયાત રહેશે. આજે થકાવનારો દિવસ રહેશે પરંતુ યાદ રાખો કે દિવસ ખતમ થવાની સાથે સાથે તમામ ચીજો ફરીથી યોગ્ય થઈ જશે. આજે તમે મીઠું બોલીને તમારું કાર્ય પૂર્ણ કરાવી શકો છો.

તુલા રાશિ

આજે તમારા વિરોધીઓ તમારા બનતા કામને અટકાવવાની કોશિશ કરશે. આજે જરા પણ અચકાયા વગર પોતાના દિલની વાત કહી શકો છો. આજે તમારો દિવસ ખૂબ જ વ્યસ્ત રહેશે. જો તમે પરણિત છો તો જીવનસાથીની સાથે પરસ્પર સમજણ સારી રહેશે. સાંજના સમયે તમે સુસ્તી અને આળસ મહેસુસ કરી શકો છો. વ્યાવસાયિક મોરચા પર પરિસ્થિતિ સામાન્ય રહેશે. કોઈ નવા સ્થાન પર જઈ શકો છો.

વૃશ્ચિક રાશિ

આજે કોઈ ખાસ જગ્યાએ ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. અભ્યાસમાં મહેનત કરવાની જરૂરિયાત રહેશે. કોઈ સાહસભર્યો નિર્ણય લેવાની જરૂર પડી શકે છે. આજે તમારે માનસિક રૂપથી તૈયાર રહેવું અને કોઈપણ પરિસ્થિતિમાં પોતાના નિર્ણયને બદલશો નહી. ઇન્સ્યોરન્સ, યાત્રા અને શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલ લોકો માટે દિવસ સારો રહેશે. આજે તમે પ્રોપર્ટી કે જમીન ખરીદી શકો છો. પરંતુ તેમાં તમારે વિવાદનો પણ સામનો કરવો પડી શકે છે.

ધન રાશિ

આજે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. મજબૂત મનોબળની સાથે કાર્ય કરવું. આવશ્યક કાર્યોને જલ્દી પુરા કરવાની કોશિશ કરવી. આજે ઘરમાં તણાવનું વાતાવરણ રહેશે. નાના ભાઈ કે બહેન સાથે તમારી તકરાર થઇ શકે છે. ઘરમાં સુખ સુવિધાના સાધનોમાં વધારો થશે. વાત વાત પર ઉગ્ર થઇ જવું અને અન્ય લોકો પર પોતાનો દબદબો બનાવવો તમારા માટે બિલકુલ પણ યોગ્ય નથી. કાર્યક્ષેત્રમાં સફળતા મેળવવા માટે તમારે વધારે પ્રયાસ કરવા પડશે.

મકર રાશિ

આશા-નિરાશા નાં મિશ્રિત ભાવ મનમાં રહેશે. પરિવારના કોઈ સદસ્યને આપવામાં આવેલી સલાહ તેમને ખૂબ જ કામમાં આવશે. રજાઓ પર જવું મુશ્કેલ બની શકે છે. અભ્યાસ કરવા માટે દિવસ સારો રહેશે. ઘણી બધી પરિસ્થિતિઓનો સામનો તમારે કરવો પડી શકે છે. તમે પોતાની વાતચીત કૌશલથી કોઇને પણ પ્રભાવિત કરી શકશો. તમારું મન મિત્રો અને સ્નેહીજનોની સાથે ખાણીપીણી અને પ્રેમ સંબંધોના કારણે પ્રફુલ્લિત રહેશે.

કુંભ રાશિ

નવા જૂના મિત્રો સાથે સંબંધ મજબૂત થઈ શકે છે. તમારા સહાયક લોકોનું કાર્ય પણ ખૂબ જ સારું રહેશે. આજે જીવનસાથી સાથે મતભેદ થવાથી તમારા બંનેની વચ્ચેનું અંતર ફરી એકવાર વધવા લાગશે. એક યાદગાર દિવસ પસાર કરવા માટે તમારે બંનેએ કોઈ સુંદર સ્થાન પર ફરવા જવું જોઈએ. નોકરી માટે પ્રતિયોગી પરીક્ષા અને ઇન્ટરવ્યૂ વગેરે કાર્યોમાં સફળતા મળશે. વ્યવસાય સારો ચાલશે.

મીન રાશિ

મનોરંજનની પાછળ ધન ખર્ચ થશે. માન-સન્માન પ્રાપ્ત થશે. ગૃહિણીઓ પરિવારનું વાતાવરણ ખુશનુમા બનાવવામાં સફળ રહેશે. એડવેન્ચર સાથે જોડાયેલા લોકો માટે દિવસ ખૂબ જ સારો છે. ઘર પરિવારમાં અમુક અસહમતીનાં સ્વર સામે આવી શકે છે. પોતાના પ્રતિબંધીઓથી આગળ નીકળવામાં સફળ રહેશો. પ્રયાસો સફળ રહેશે. સાથીની સાથે તમારા સંબંધો સારા રહેશે. અટવાયેલા પૈસા પરત મળી શકે છે. તમારા માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૨૫ જાન્યુઆરી ૨૦૨૧થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *