રાશિફળ ૩૧ ઓક્ટોબર : આજે શનિદેવ આ ૪ રાશિવાળા લોકોને કરશે માલામાલ, ધનથી ભરી દેશે તિજોરી

Posted by

મેષ રાશિ

આજે તમારે ધૈર્ય રાખવું પડશે. રોકાણ કરી શકો છો. ભાઈઓ તરફથી સહયોગ અને લાભ થશે. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓથી સંભાળીને રહેવું. આર્થિક લાભ મળશે. વિદેશમાં વસેલા સ્વજનોના સમાચાર મળશે. વ્યવસાયમાં આર્થિક લાભ થશે. નવા આયોજન માટે અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થશે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહેશે. આજે તમને રાજકીય મામલાઓમાં સફળતા મળશે. ભાગ્યોદય થવાની સંભાવના રહેલી છે. સંતાનોની પાછળ ધન ખર્ચ થઈ શકે છે.

વૃષભ રાશિ

આજે નવા લોકો સાથે મુલાકાત થવાની સંભાવના રહેલી છે, જેમની સાથે નવા સંબંધનો આરંભ થશે. અધૂરા રહેલા કાર્યો પૂર્ણ થવાની દિશામાં આગળ વધશે. વ્યવસાય વધવાની સંભાવના રહેલી છે. ગૃહસ્થ જીવનમાં મધુરતા છવાયેલી રહેશે. માન-સન્માન મળશે. ભરપૂર આત્મવિશ્વાસ અને દ્રઢ મનોબળથી દરેક કાર્ય સરળતાપૂર્વક પૂર્ણ કરશો. ઓફિસમાં અધિકારી તમારા કામની કદર કરશે. પ્રગતિ થવાની સંભાવનાઓ રહેલી છે. સામાજિક કાર્યોથી માન-સન્માનમાં વૃદ્ધિ થશે.

મિથુન રાશિ

આજે વાહન સુખનો વિસ્તાર થશે. નોકરીમાં પ્રગતિ અને આવકના સ્ત્રોતમાં વધારો થવાથી આનંદ અને સંતોષ મળશે. પરિવારજનો અને મિત્રોની સાથે આનંદપૂર્વક ક્ષણ પસાર કરી શકશો. સ્ત્રીવર્ગથી લાભ થવાની પણ સંભાવના રહેલી છે. સંતાન તરફથી પણ લાભ મળશે. નાના પ્રવાસ માટે પરિસ્થિતિ અનુકુળ હશે. મિત્ર, પત્ની, પુત્ર વગેરેની તરફથી શુભ સમાચાર મળશે. પરિવારમાં તમને તમારા પિતાનો પૂર્ણ સહયોગ મળશે. ઘણા વર્ષોથી અટવાયેલા કાર્યો પૂર્ણ થશે.

કર્ક રાશિ

આજે વ્યાવસાયિક નિર્ણય તમે ખૂબ જ સરળતાથી લઈ શકશો, તેમાં તેમને સફળતા પણ મળશે. બિમારી કે દુર્ઘટનાનો યોગ હોવાથી આ બાબતમાં સાવધાની રાખવી. પરિવારમાં પણ મતભેદ રહેશે પરંતુ મધ્યાહન પછી તમે બધા જ કાર્યોમાં અનુકૂળતાનો અનુભવ કરશો. પરિણામ સ્વરૂપ કાર્ય કરવામાં ઉત્સાહનો અનુભવ થશે. આજે માન પ્રતિષ્ઠાને હાનિ પહોંચશે. વિશેષ રૂપથી મોજશોખ અને મનોરંજનની પાછળ ખર્ચ થઈ શકે છે. ભૂતકાળમાં નિર્ધારિત કરેલ કાર્યોમાં સફળ રહેશો.

સિંહ રાશિ

ભવિષ્યને લઈને ચિંતામાં રહેશો. આજે કલાત્મકતામાં નિખાર લાવવાનો દિવસ છે. આજે મનોરંજનની પાછળ ધન ખર્ચ થશે. ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. તમારી સર્જનાત્મક અને કલાત્મક શક્તિમાં વૃદ્ધિ થઇ શકે છે. તમામ કાર્ય ઉત્સાહ અને ચોકસાઈપૂર્વક કરશો. પરંતુ મધ્યાહન પછી તમારો માનસિક વ્યવહાર દુવિધાપૂર્ણ રહેશે. દાંપત્યજીવન માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. જીવનસાથીની સાથે નાનો વિવાદ થવાની સંભાવના છે તેથી કોઈપણ પ્રકારના વાદ વિવાદમાં પડવાથી બચવું.

કન્યા રાશિ

ભૌતિક સાધનો પ્રત્યે આકર્ષિત રહેશો. મહિલાઓ તરફથી લાભ થશે. મનમાં ઉદાસી રહેવાથી નકારાત્મક વિચારો આવશે. આજે વધારે ધન ખર્ચ થઈ શકે છે. કોઈ નવા કાર્યનો પ્રારંભ ના કરવાની સલાહ આપવામાં આવે છે. મધ્યાહન પછી તમારા ઉત્સાહમાં વધારો થવાની સંભાવના રહેલી છે અને તેનાથી મન પ્રફુલ્લિત રહેશે. ખાણી-પીણીમાં સંયમ રાખવું પડશે. જીવનની હકીકતનો સામનો કરવા માટે તમારે પોતાના પ્રિયને થોડા સમય માટે ભૂલવું પડશે.

તુલા રાશિ

સામાજિક ગતિવિધિઓની તરફ તમારો રસ વધશે. ઘરની જવાબદારીઓને પૂરી કરવામાં આજે તમે થોડું ધન ખર્ચ કરી શકો છો. ઉર્જાવાન થઈને પોતાના કામ પર જ ફોકસ કરવું પડશે. પૈસાની લેવડ-દેવડનાં મામલામાં સતર્ક રહેવું. લાંબુ નુકસાન ભોગવવું પડી શકે છે. આજે માતા-પિતાની સાથે તમે ખૂબ જ સારો સમય પસાર કરી શકશો. વૈવાહિક જીવનમાં પ્રેમ અને શાંતિ જળવાઈ રહેશે. પોતાની ખરાબ આદતોને છુપાવવી નહી તેમને દૂર કરવાના પ્રયાસ કરવા.

વૃશ્ચિક રાશિ

આજે અચાનક નવા સ્ત્રોતોથી ધન પ્રાપ્ત થશે, જે તમારા દિવસને ખુશનુમા બનાવી દેશે. પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ રહેશે. પરિવારના લોકોનું પૂરું સમર્થન તમને મળશે. આજે તમારા પિતા તમારાથી ખૂબ જ પ્રસન્ન રહેશે. આજે તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે. તમારા પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે અને તમારા સંબંધો પણ મજબૂત થશે. કૌટુંબિક અને આર્થિક વિષયો પર તમે વધારે ધ્યાન આપશો. વિદ્યાર્થીઓ વિદ્યાના ક્ષેત્રમાં સારી અભિવ્યક્તિ કરી શકશે.

ધન રાશિ

આજે તમને કાર્યાલયમાં સહકર્મચારીઓનો સહયોગ મળશે. યોગ્ય વ્યક્તિ તમારી સમસ્યાઓને દૂર કરશે. પૈસાની બાબતમાં આજનો દિવસ ઉતાર-ચઢાવ ભરેલો રહેશે. આજે ઓફિસમાં તમે પોતાનું કાર્ય ખૂબ જ સારી રીતે પૂર્ણ કરી શકશો. આજે પૈસા ખૂબ જ સરળતાથી તમારા હાથમાંથી સરકી જશે. તમે કોઈ એવી ચીજની ઈચ્છા રાખશો જે કોઈ અન્યની છે અથવા તો તમે ભાગીદારીની સંપત્તિ પર વધારે નિયંત્રણ ઈચ્છો છો. વાહન-મકાન વગેરેના પત્રો સંબંધિત કાર્યવાહીમાં કાળજીપૂર્વક આગળ વધવું.

મકર રાશિ

વિદ્યાર્થીઓ માટે આજે ખુશીનો દિવસ રહેશે. શક્ય છે કે તમે કોઈ મુશ્કિલ કાર્ય પણ ખૂબ જ સરળતાથી પૂર્ણ કરો. જો તમે વ્યવસાય કરી રહ્યા છો તો આજે કોઈ મોટું કામ તમને મળી શકે છે. વેપારી વર્ગને આજે નિરાશા હાથ લાગી શકે છે. વિચારેલું કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે. જો તમે પ્રમાણિકતાથી મહેનત કરશો તો તમારો વ્યવસાય ખૂબ જ તેજીથી આગળ વધશે. તમારા સ્વાસ્થ્યમાં સુધારો થવાની સંભાવના છે અને તમે પરિસ્થિતિ વિશે સકારાત્મક મહેસૂસ કરશો.

કુંભ રાશિ

આજે તમારો દિવસ ખૂબ જ ખુશનુમા રહેશે. પૈસાની સ્થિતિ મજબૂત રહેશે. બની શકે છે કે પોતાના ભાઈઓની સલાહ લો અને તે સલાહ તમારા માટે ફાયદાકારક પણ સાબિત થશે. કાનૂની મામલાઓમાં તમારી કાર્યવાહીને યોગ્ય રીતે રાખવી નહિંતર તમારો પક્ષ કમજોર પડી શકે છે. કોઈ નાનો તણાવ પણ તમને પરેશાન કરી શકે છે. જો તમે નવું વાહન ખરીદવા માંગતા હોય તો શો રૂમ જઈને પોતાના માટે ગાડી ખરીદવા માટે આજનો દિવસ ખૂબ જ સારો છે.

મીન રાશિ

આજે તમારે આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. આજે પૈસાથી જોડાયેલ કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થશે, જેનાથી તમને ખૂબ જ સારો લાભ મળવાની સંભાવના છે. જૂની સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે. વાતચીત કરવાને બદલે સંવાદ ચાલુ રાખવો. પારિવારિક જીવનમાં અચાનક કોઈ જુનો મુદ્દો ઊભો થઈ શકે છે. મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે ભેટ થઈ શકે છે. પ્રેમની દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ જ ખાસ રહેશે. પરિવાર અને મિત્રોની નિષ્ઠામાં વધારો થશે.

નોટ : તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહી ઘટનાઓમાં રાશિફળ ૩૧ ઓક્ટોબર ૨૦૨૦ થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *