રાશિફળ ૬ ઓક્ટોબર : આજે હનુમાનજી આ ૪ રાશિઓને આપશે ઈચ્છિત વરદાન, ખુલી જશે કિસ્મતના તાળા

Posted by

મેષ રાશિ

આજે તમારા કાર્યસ્થળ પર કામકાજને લઈને ખેંચતાણ થઈ શકે છે. તમે તમારા કામમાં પણ સફળ થશો. ભાવનાઓમાં આવીને ખોટો નિર્ણય લઈ શકો છો. કાયદાકીય બાબતોમાં અડચણો આવી શકે છે. માતા-પિતા તરફથી સહયોગ મળી રહેશે. સાંજે તેમની સાથે કોઈ ધાર્મિક સ્થળ પર જઇ શકો છો. આજે નવી યોજનાઓ બની શકે છે. કામકાજમાં સુધારો થવાના યોગ બની રહ્યા છે. માનસિક શાંતિ અને સહયોગ મળશે. જીવનમાં ભૌતિક સુખ-સંતોષનો અનુભવ થશે.

વૃષભ રાશિ

આજે તમે પ્રામાણિકતાથી પોતાનું કામ પુરુ કરશો. વ્યવસાયમાં તમને ધન લાભ થઈ શકે છે. આવક વધવાના યોગ બની રહ્યા છે. ભાગીદારીનો કોઈ નવો પ્રસ્તાવ તમને મળી શકે છે. વાહન અને મશીનરીના કાર્યોમાં સાવધાની રાખવી. જુનો રોગ ફરી થઇ શકે છે. માનસિક તણાવમાંથી રાહત મળી શકે છે. કોઈ ખાસ વ્યક્તિ સાથે અચાનક મુલાકાત તમારા કરિયરની દિશા બદલી શકે છે. દૂવિધાપૂર્ણ માનસિકતાના કારણે સામેથી આવેલી તક ગુમાવી શકો છો.

મિથુન રાશિ

 

આજે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે થોડું ધ્યાન રાખવું જરૂરી છે. નવી નોકરીની ઓફર મળી શકે છે. વ્યવસાયમાં કોઈ મોટો સોદો થઈ શકે છે. ખાણી-પીણીના કારણે બિમાર પડી શકો છો. તેથી ખાણી-પીણી પર વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. જરૂરિયાતમંદ લોકોને કાળા વસ્ત્રોનું દાન કરવું, તેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. તમારી લોકપ્રિયતામાં વધારો થશે. મોટા અધિકારીઓ તમારા કામને નોટિસ કરશે. જીવનસાથી સાથેના સંબંધો મધુર થવાના યોગ છે.

કર્ક રાશિ

આજે ધાર્મિક કાર્યોમાં રૂચિ વધશે અને ઘરે પૂજા-પાઠનું આયોજન પણ થઈ શકે છે. વેપારી વર્ગને સારા લાભ પ્રાપ્ત થઇ શકે છે. કોઈના પર વધારે વિશ્વાસ કરવો નહી. પૈસા ઉધાર આપવાથી બચવું. સંતાન પક્ષને લઈને ચિંતામાં રહી શકો છો. નવી નોકરીની ઓફર મળવાની સંભાવનાઓ રહેલી છે. પરિવારજનો સાથે મતભેદ થઈ શકે છે. સરકારી કામોમાં આવી રહેલી અડચણો દૂર થઈ શકે છે. જીવનસાથી તરફથી પૂરો સહયોગ મળશે.

સિંહ રાશિ

 

જો નોકરી બદલવાનો મૂડ હોય તો સંભાળીને રહેવું. તમારા ભૂતકાળના એક રહસ્યને જાણીને તમારા જીવનસાથીને થોડું નુકસાન પહોંચી શકે છે. જુના દેણાની ચૂકવણી આજે થઈ શકે છે. કોઈ પાર્ટ ટાઈમ કામ શરૂ કરી શકો છો. ધન લાભના યોગ પણ બની રહ્યા છે. વિદ્યાર્થી વર્ગ માટે આજનો દિવસ ઉત્તમ લાભ આપવાવાળો રહેશે. આજે તમને કોઈ પ્રોજેક્ટમાં સફળતાની પ્રાપ્તિ થઇ શકે છે. કોઈ મિત્ર પાસેથી સમય પર મદદ મળી શકે છે.

કન્યા રાશિ

આજે તમારું મન વિચારોમાં ખોવાયેલું રહેશે. વિરોધીઓ નુકસાન પહોંચાડી શકે છે. નવા કાર્યોનો આરંભ કરવો નહી. કાર્યક્ષેત્રમાં આજે તમારા પર કામનો બોજ વધારે રહેશે. આજે તમે શક્તિશાળી મૂડમાં રહેશો. તમારું પરાક્રમ આજે તમને દરેક કાર્યમાં સફળતા અપાવશે. આજે તમને નકામી બાબતો અને ચિંતાઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. તમારા અંગત સંબંધોમાં સુધારો અને મધુરતાની નવી આશાઓ પ્રબળ થતી રહેશે. વ્યવસાયમાં ફાયદાકારક સોદા થવાના યોગ બની રહ્યા છે. આજે તમે વિચારેલા તમામ કાર્યો પૂરા થઈ શકે છે.

તુલા રાશિ

 

આજે તમે પોતાની જવાબદારીઓને લઈને ચિંતામાં રહી શકો છો. ધન લાભની પ્રાપ્તિ થશે જેના લીધે આર્થિક સ્થિતિ મજબૂત થશે. ભાવનાઓમાં આવવું નહી. બાળકોના સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવું. વેપારી વર્ગને સારા લાભ પ્રાપ્ત થઇ શકે છે. જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને ચિંતામાં રહી શકો છો. પૈસાની બાબતમાં કોઇ જગ્યાએથી સારી સલાહ મળી શકે છે. આજે પોતાના મનની વાત કોઈપણ સાથે શેર ના કરવી.

વૃશ્ચિક રાશિ

પરિશ્રમ અને દ્રઢ સંકલ્પથી સમસ્યાઓનું સમાધાન નીકળી શકે છે. લગ્નજીવનમાં સમસ્યાઓ આવી શકે છે. જીવનમાં સફળતા તરફ આગળ વધી શકો છો. જીવનસાથી સાથેના સંબંધો મધુર બનશે. વેપારી વર્ગના લોકોને થોડું નુકશાન થવાની સંભાવનાઓ રહેલી છે. તેથી સાવચેત રહેવું. તમે કોઈ જૂની બિમારીમાં ખૂબ જ આરામ મહેસૂસ કરશો. આજે તમારો આત્મવિશ્વાસ વધી શકે છે. તમારા અધિકારી પણ તમારાથી આજે ખુશ રહેશે. નોકરીયાત લોકો માટે આજનો દિવસ સારો રહેશે.

ધન રાશિ

 

પોતાની નવી પરિયોજનાઓ માટે પોતાના માતા-પિતાને વિશ્વાસમાં લેવાનો યોગ્ય સમય છે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે તમારી મુલાકાત થઇ શકે છે. ઇજા થવાની સંભાવનાઓ રહેલી છે. કોઈ પરેશાનીમાં પડી શકો છો. કોઈ પ્રકારનું જોખમ લેવું નહી. તમારે કોઈ મામલામાં મોટો નિર્ણય લેવો પડી શકે છે. આત્મ-સન્માન જળવાઇ રહેશે. નોકરીમાં સહકર્મી સાથ આપશે. નવી ચીજો શીખવા મળશે જે ભવિષ્યમાં તમને ખૂબ જ કામમાં આવશે. સંતાન તરફથી શુભ સમાચાર મળશે.

મકર રાશિ

આજે કામ કરતા સમયે પોતાની ભાવનાઓને નિયંત્રણમાં રાખવાની કોશિશ કરવી. તમારી મુલાકાત કોઇ જૂના મિત્ર સાથે થઈ શકે છે જે આગળ જઈને તમારા માટે ફાયદાકારક પણ સાબિત થશે. આજે ભાગ્ય સાથ આપવાથી તમે તમામ કાર્ય પૂર્ણ કરી શકશો. ખરાબ સ્થિતિમાંથી બહાર આવી શકશો. ધીમે ધીમે સારા દિવસોની તરફ આગળ વધી રહ્યા છો. તમે બાળકોની સાથે ખુશીની ક્ષણ પસાર કરશો. શિવલિંગનો અભિષેક ગાયના દૂધથી કરવો. ઉપરી અધિકારીઓ સાથે સારો તાલમેલ જળવાઈ રહેશે.

કુંભ રાશિ

 

આજે તમારા દુશ્મનો પરાસ્ત થશે. તમારો વ્યવસાય આજે ખૂબ જ સારી રીતે ચાલશે. ધન પ્રાપ્તિના નવા સ્ત્રોત પ્રાપ્ત થશે. જીવનસાથીનો સહયોગ તમને ફાયદો અપાવી શકે છે. વ્યવસાયમાં પ્રગતિ કરશો. કાયદાકીય બાબતોમાંથી છુટકારો મળશે. તમારે તમારા ભવિષ્યની વિશે થોડો વિચાર કરવાની જરૂરિયાત છે. રોજગારથી લાભ મળશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. તમારા અટવાયેલા કામો આજે પૂરા થઈ શકે છે. સંપત્તિ સાથે જોડાયેલ મામલાઓનો ઉકેલ મળી શકે છે.

મીન રાશિ

આજનો દિવસ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. પારિવારિક કામોને પૂરા કરવામાં ઘરના બધા જ સદસ્યોનો સહયોગ પ્રાપ્ત થશે. શાસન પક્ષ તરફથી સહયોગ મળશે. તમારા અટવાયેલા નાણાં આજે પરત મળશે. આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થશે. તમે તમારા ખર્ચાઓને લઈને વિચારમાં રહી શકો છો. તમને ગુરુજનો તરફથી આશીર્વાદ પ્રાપ્ત થશે. સમાજમાં તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થશે. ઉતાવળમાં લેવામાં આવેલ નિર્ણય તમને નુકસાન પહોંચાડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *