સાપ્તાહિક રાશિફળ ૧૫ થી ૨૧ મે ૨૦૨૩ : આ અઠવાડિયામાં આ ૪ રાશિ વાળા લોકોએ રહેવું પડશે એલર્ટ, શત્રુ રહેશે હાવી

Posted by

મેષ રાશિ

આ સપ્તાહ આર્થિક મોરચા પર સામાન્ય પરિણામ લાવશે. તમારી સુખ-સુવિધાઓમાં વધારો થશે. કોઈ સારું પુસ્તક વાંચીને તમે પોતાની વિચારધારાને વધારે સશક્ત કરી શકશો. તમે લગઝરી વસ્તુ ખરીદવા માટે ધન ખર્ચ કરશો. મિલકત સંબંધિત રોકાણ તમને સારો એવો નવો આપશે. લોકો તમારી વાણી અને સારા ગુણોની પ્રશંસા કરશે. નોકરીમાં તમારી સ્થિતિ સારી રહેશે.

પ્રેમના વિષયમાં : આ સપ્તાહ તમારા પ્રેમ સંબંધ અનુકૂળ રહી શકે છે.

કરિયરનાં વિષયમાં : તમારા કાર્યક્ષેત્રનો ઝડપથી વિસ્તાર થશે અને ધન લાભ થશે.

સ્વાસ્થ્ય વિષયમાં : આ સપ્તાહમાં તમારે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે અને વધારે તણાવ લેવાથી બચવું.

વૃષભ રાશિ

તમે પોતાના ભાગીદારોનાં કારણે લાભ કમાવશો. શૈક્ષણિક કાર્યોમાં સફળતા મળશે. કોઈ પૈતૃક વ્યવસાયનું વિસ્તરણ થઇ શકે છે. તમે પોતાના બાળકોના જીવનમાં કોઈ સમસ્યાના કારણે પરેશાનીઓમાંથી પસાર થઇ શકો છો. એવી જાણકારીઓને ઉજાગર ના કરવી જે વ્યક્તિગત અને ગોપનીય હોય. ઘરના મુદ્દાઓને ઘર પર જ ઉકેલવા તેમને પોતાના કામ પર હાવી ના થવા દેવા.

પ્રેમના વિષયમાં : તમે પોતાના સાથીની સાથે સમય પસાર કરીને સારું મહેસૂસ કરશો. કોઈ જગ્યાએ ફરવા જવાનો પ્લાન પણ બનાવી શકો છો.

કરિયરનાં વિષયમાં : આ સપ્તાહમાં તમને પ્રગતિના અવસર મળી શકે છે.

સ્વાસ્થ્યના વિષયમાં : યોગ અને ધ્યાનનો સહારો લઇને તમે પોતાના સ્વાસ્થ્યને મજબૂત રાખી શકશો.

મિથુન રાશિ

તમે ઘણા બધા પૈસા ખર્ચ કરશો. વધારે ક્રોધ કરવાથી બચવું. માતા-પિતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે. તમારા સ્વભાવમાં ચીડિયાપણું અને નારાજગી વધવાની સંભાવના રહેલી છે, તેથી તમારે સાવધાન રહેવું જોઈએ. બેંક સંબંધિત લેવડ-દેવડમાં ખૂબ જ સાવધાની રાખવાની જરૂરિયાત રહેશે. તમે પોતાના વડીલોની અપેક્ષામાં ખરા ઉતરશો અને તમારા શ્રેષ્ઠ કામથી તેનું દિલ પણ જીતી લેશો.

પ્રેમના વિષયમાં : આ સપ્તાહમાં તમને પ્રેમની ઊંડાઈનો અનુભવ થશે.

કરિયરનાં વિષયમાં : જો તમે વ્યવસાય કરી રહ્યા હોય તો તમારા માટે ખૂબ જ સારું સપ્તાહ સાબિત થશે કારણ કે વ્યવસાયમાં લાભ મળવાના સંકેત છે.

કર્ક રાશિ

નોકરિયાત લોકોને પોતાના દરેક કામમાં સફળતા મળશે. તમે આર્થિક લાભ કરશો અને ધન કમાવવાના નવા સાધન પ્રાપ્ત કરશો. તમે શત્રુ પક્ષ પર હાવી રહેશો અને તમારા વિરોધી પરાસ્ત થશે. માનસિક શાંતિ તો મળશે પરંતુ આત્મવિશ્વાસમાં કમી આવશે. નોકરીમાં પ્રગતિના અવસર મળી શકે છે. તમે ધાર્મિક કાર્યોની તરફ આકર્ષિત થશો. મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી નીકળવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે.

પ્રેમના વિષયમાં : આ રાશિઓનાં પ્રેમીઓ માટે હાલનું સપ્તાહ મધ્યમ રહેશે. કોઈ વાતને લઈને પરસ્પર મતભેદ થઈ શકે છે.

કરિયરનાં વિષયમાં : કોઈ પ્રતિયોગી પરીક્ષામાં તમને મોટી સફળતા મળવાની સંભાવના રહેલી છે.

સ્વાસ્થ્યના વિષયમાં : શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બગડી શકે છે, સાવધાન રહેવું.

સિંહ રાશિ

આર્થિક લાભ માટે આ સપ્તાહ ખૂબ જ સારું રહેશે. આ સપ્તાહ તમને કોઈ એવા સ્ત્રોતથી ધન પ્રાપ્ત થઇ શકે છે જેના વિશે તમે પહેલા ક્યારેય વિચાર્યું નહીં હોય. પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. માતા-પિતાનો સહયોગ મળશે. અચાનક આર્થિક લાભ થવાની સંભાવના રહેલી છે. પોતાની વાતો પર કાબૂ રાખવો, કારણ કે તેના લીધે વડીલોને દુઃખ પહોંચી શકે છે.

પ્રેમના વિષયમાં : તમે જે વ્યક્તિને પ્રેમ કરી રહ્યા છો તેમની સાથે તમારો સંબંધ હંમેશા જોડાવાનાં યોગ બની રહ્યા છે.

કરિયરનાં વિષયમાં : આ સપ્તાહ વેપારીઓ માટે આર્થિક લાભના નવા રસ્તા ખુલશે.

સ્વાસ્થ્યના વિષયમાં : સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું, કોઈ જુનો રોગ ફરી થઇ શકે છે.

કન્યા રાશિ

આ સપ્તાહ તમારી પ્રતિષ્ઠા અને લોકપ્રિયતામાં વધારો થવાની સંભાવના રહેશે. આશા નિરાશાનાં મિશ્રિત ભાવ મનમાં રહેશે. પારિવારિક સમસ્યાઓ પરેશાન કરી શકે છે. તમારે આધિકારિક યાત્રા માટે જવું પડી શકે છે, જે ઉપયોગી સાબિત થશે. ધાર્મિક ભાવનાનાં લીધે તમે કોઈ તીર્થ સ્થાનની યાત્રા કરી શકશો. સારા પરિણામ પ્રાપ્ત થઇ શકે છે. શત્રુઓ વિરુદ્ધ કાર્યવાહી કરવી પડી શકે છે.

પ્રેમના વિષયમાં : જે લોકો રિલેશનશીપમાં છે તેમના માટે રોમાન્સને લઈને સપ્તાહ સારું રહેશે.

કરિયરનાં વિષયમાં : બિઝનેસમાં ગતિ આવશે પોતાનાથી નીચેના વર્ગના લોકો અને અધિકારીઓ પાસેથી મદદ મળશે.

સ્વાસ્થ્યના વિષયમાં : ઋતુની બીમારીઓથી બચવું. ખાણી-પીણીનું ખાસ ધ્યાન રાખવું.

તુલા રાશિ

વિદ્યાર્થીઓને તેમના પ્રયાસો પ્રમાણે પરિણામ મળશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. રોકાણ ફાયદાકારક રહેશે અને સમૃદ્ધિ લઈને આવશે. જો તમે પોતાના આકર્ષણ અને ચતુરાઇનો ઉપયોગ કરશો તો લોકો પાસેથી ઈચ્છા પ્રમાણે વ્યવહાર મેળવી શકશો. વધારે ક્રોધ કરવાથી બચવું. બચાવેલ ધનનો વ્યય થઈ શકે છે. સંપત્તિ સંબંધિત મામલાઓમાં તમને લાભ મળી શકે છે. તમારા પરાક્રમ અને ઉત્સાહમાં વધારો થશે.

પ્રેમનાં વિષયમાં : અવિવાહિતો લોકોને આ સપ્તાહમાં પોતાનો જીવનસાથી મળી શકે છે.

કરિયરનાં વિષયમાં : નોકરી કે વ્યવસાયિક ક્ષેત્રમાં તમારી આવકમાં વધારો થશે. ઉચ્ચ અધિકારી પ્રસન્ન રહેશે.

સ્વાસ્થ્યનાં વિષયમાં : પોતાના તણાવને ઓછો કરવાની કોશિશ કરવી અને પોતાના સ્વાસ્થ્ય તરફ ધ્યાન આપવું.

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીઓએ આ સપ્તાહમાં વધારે પ્રયાસ કરવા પડશે. જીવનસાથીનું સ્વાસ્થ્ય બગડી શકે છે. તમે પોતાના સંતાનોને લઇને ચિંતિત રહી શકો છો. લેખન ક્ષેત્રમાં માન-સન્માન વધશે. નાણાકીય ચિંતાઓ માટે આ એક સારુ સપ્તાહ રહેશે. તમારું મગજ કામકાજની બાબતમાં ફસાયેલું રહેશે, જેના લીધે તમે પરિવાર અને મિત્રો માટે સમય કાઢી શકશો નહી.

પ્રેમનાં વિષયમાં : આ સપ્તાહમાં તમે પ્રેમ સંબંધોને મજબૂત કરવાની કોશિશ કરશો.

કરિયરનાં વિષયમાં : લોટરી કે વીમા સંબંધિત ધન લાભ થઈ શકે છે. વ્યવસાયમાં આર્થિક પ્રગતિનાં યોગ બની રહ્યા છે.

સ્વાસ્થ્યનાં વિષયમાં : હાઇબ્લડ પ્રેશરના જે દર્દી છે, તેમને આ સપ્તાહમાં રાહત મળી શકે છે.

ધન રાશિ

આ સપ્તાહ તમારા પરિવારના સદસ્યોની સાથે તમારા સંબંધ સુમેળભર્યા રહેશે. અનેક રૂપથી લાભ થવાના કારણે તમારા હર્ષોલ્લાસમાં વધારો થશે. આત્મવિશ્વાસથી પરિપૂર્ણ તો રહેશો પરંતુ ધૈર્યશીલતામાં કમી પણ રહેશે. જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. આ સપ્તાહ તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. પત્નિ અને પુત્ર તરફથી લાભદાયી સમાચાર મળશે.

પ્રેમનાં વિષયમાં : તમે પોતાના પ્રેમીની અમુક ખરાબ આદતોથી નારાજ થઈ શકો છો. સિંગલ લોકોની ભાવનાઓને કોઈ સમજી શકે છે.

કરિયરનાં વિષયમાં : કાર્યોમાં પ્રગતિ થઈ શકે છે અને તમે આપવામાં આવેલ લક્ષ્યોને પુરા કરવામાં સફળ રહેશો.

સ્વાસ્થ્યનાં વિષયમાં : તમારે પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું. વધારે ગરમ ચીજો ખાવાથી બચવું.

મકર રાશિ

આ સપ્તાહમાં તમારા સંતાન સાથે તમારા સંબંધ સામાન્ય રહેશે. કાર્યક્ષેત્રમાં ઉપરી અધિકારીઓનું દબાણ અને ઘરમાં મતભેદના લીધે તમારે તણાવનો સામનો કરવો પડી શકે છે. ધન કમાવવાના પ્રયાસોમાં તમને સફળતા મળી શકે છે. સારું રહેશે કે તમે પોતાની વિચારસરણીને આશાવાદી રાખો અને પૂરા ઉત્સાહ અને સકારાત્મકતાની સાથે પોતાના લક્ષ્ય સુધી પહોંચવાની કોશિશ કરો.

પ્રેમનાં વિષયમાં : આ સપ્તાહમાં પ્રેમ સંબંધોમાં થોડી સાવધાની રાખવી નહિતર નિષ્ફળતા મળી શકે છે.

કરિયરનાં વિષયમાં : સામાજિક કાર્ય કે રાજનીતિ સાથે જોડાયેલ લોકો અમુક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ મેળવી શકશે.

સ્વાસ્થ્યના વિષયમાં : માનસિક દબાણ હોવા છતાં પણ તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

કુંભ રાશિ

આ સપ્તાહમાં વિદ્યાર્થીઓને ખૂબ જ સારું પરિણામ પ્રાપ્ત થશે. કોઈ ખૂબ જ સારો નવો વિચાર તમને આર્થિક રીતે ફાયદો પહોંચાડશે. તમારે પોતાના જીવનસાથીના સંબંધમાં અમુક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. અગાઉ કરવામાં આવેલું કામ આજે પરિણામ અને પુરસ્કાર લઈને આવશે. આર્થિક સ્થિતિ તમારી સારી રહેશે અને તમે પોતાના બજેટના અનુસાર જ ખર્ચ કરશો.

પ્રેમનાં વિષયમાં : જો તમે પોતાના પ્રેમી સાથે વિવાહ કરવા માંગતા હોય તો લગ્નના કોઈ પ્રસ્તાવનો સકારાત્મક જવાબ મળી શકે છે.

કરિયરનાં વિષયમાં : નવા સાહસની શરૂઆત થઇ શકે છે અથવા તો એક નવા કરારને અંતિમ રૂપ આપી શકો છો.

સ્વાસ્થ્યનાં વિષયમાં : માથામાં અને પેટમાં દુખાવાના કારણે પરેશાની થઇ શકે છે. ભોજન પર ધ્યાન આપવું.

મીન રાશિ

આ સપ્તાહમાં તમારી ઈચ્છાશક્તિમાં વધારો થશે. નોકરીયાત લોકો માટે આ સપ્તાહ સામાન્ય રહેશે. ઘરેલુ જીવનમાં અમુક તણાવનો સામનો કરવો પડી શકે છે. પોતાના સિનિયર સાથે વાત કરતા સમયે ધૈર્ય રાખવું. તમારો આર્થિક પ્રયાસ નિષ્ફળ જઈ શકે છે અને તેમાંથી મળનાર નફો પણ ટળી શકે છે. જોકે તમારે આશા છોડવી નહી, જલ્દી ચીજો તમારા પક્ષમાં આવી શકે છે.

પ્રેમનાં વિષયમાં : આ સપ્તાહમાં જીવનસાથી સાથેનાં સંબંધોમાં મધુરતા આવશે.

કરિયરનાં વિષયમાં : વ્યવસાયિક ક્ષેત્રમાં મહેનત કરતા રહેવું, સફળતા જરૂર મળશે.

સ્વાસ્થ્યનાં વિષયમાં : જુના રોગોમાંથી છુટકારો મળી શકે છે. સ્વાસ્થ્યમાં પહેલાં કરતાં સુધારો જોવા મળશે.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં સાપ્તાહિક રાશિફળ ૧ ડિસેમ્બર થી ૭ ડિસેમ્બર ૨૦૨૦ થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.