સુંદર દેખાવું આ એક્ટ્રેસને પડી ગયું ભારે, એક એવોર્ડ શો માં તેમના લુક એ જ તેમની બનાવી દીધી મજાક

હાલમાં જ માયાનગરી મુંબઈમાં ટીવી એક્ટ્રેસ અને શો માટે એક એવોર્ડ શો યોજાયો હતો. જ્યાં ટીવી ઇન્ડસ્ટ્રીની લગભગ દરેક મશહૂર એક્ટ્રેસ હાજર રહી હતી. આ દરમિયાન ઘણી એક્ટ્રેસ એ પોતાના લુકથી રેડ કાર્પેટને લઈને ખૂબ જ ચર્ચામાં રહી તો અમુક એક્ટ્રેસ પોતાના દેખાવથી કંઈ ખાસ કમાલ બતાવી શકી નહી.

આજે અમે તમને આ એવોર્ડ શો ની અમુક એવી એક્ટ્રેસના વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે પોતાના લુકથી પોતાના ફેન્સને નિરાશ કર્યા છે. તેમણે સુંદર દેખાવાની તો ઘણી કોશિશો કરી હતી જોકે તેમને નિરાશા સિવાય બીજું કંઈ પ્રાપ્ત થઈ શક્યું નહી.

મુગ્ધા ચાફેકર

મુગ્ધા ચાફેકરનો લુક બિલકુલ પણ એવો હતો નહી કે જેનાથી તેમના ફેન્સ તેમની તરફ આકર્ષિત થઈ શકે. તેમણે આ દરમિયાન ટૂલ મેડ રફલ ગાઉન પહેર્યું હતું. તમે જોઈ શકો છો કે તેમના આઉટફિટમાં ઉપરની તરફ પોર્શન પર સિકન્સ વર્ક કરવામાં આવ્યું છે. તે આ ડ્રેસમાં પોતાના ફિગરને જરાપણ કોમ્પ્લીમેન્ટ કરી શકી નહી.

અંજુમ ફકીહ

સફેદ રંગના કપડામાં નજર આવી રહેલી અંજુમ પણ ફેન્સના દિલો પર પોતાના લુકથી કોઈ ખાસ છાપ છોડી શકી નહી. રેડ કાર્પેટ માટે અંજુમ એ ટ્રેડિશનલ એન્ડ માર્ડન મિક્સ્ડ લુક પસંદ કર્યો હતો, તેમ છતાં પણ તેમને કોઈ ખાસ રિસ્પોન્સ મળ્યો નહી. અંજુમ એ સફેદ કલરનું ફ્લેયર્ડ સ્કર્ટ પહેર્યું હતું, સાથે સિલ્વર કલરના પ્લજીંગ નેકલાઇન અને સ્ટેપ સ્લીવ્સનું બ્લાઉઝ તેમના લુકને વધારે ખરાબ કરી રહ્યું હતું.

નિર્મલા ચંદ્રા

મુગ્ધા અને અંજુમની જેમ જ નિર્મલા ચંદ્રાએ પણ પોતાના ફેન્સને નિરાશ જ કર્યા. તે પોતાના કેરેક્ટર વાળા દેખાવમાં જ રેડ કાર્પેટ પર નજર આવી હતી. તેવામાં તેમને કોઈ ખાસ રિસ્પોન્સ મળ્યો નહિ. તમે જોઈ શકો છો કે તેમણે પિંક કલરની સિલ્કની સાડી જેના પર ગોલ્ડન પ્રિન્ટ છે તે પહેરી છે જ્યારે વાળને કર્લ બન સ્ટાઈલમાં તેમણે કર્યા છે.

નેહા મર્દા

ટીવી એક્ટ્રેસ નેહા મર્દા એ પણ તેમના લૂકને ઇમ્પ્રેસિવ બનાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા. જોકે તે પણ તેમાં સફળ થઈ શકી નહી. તેમનો આ લુક ફેન્સને પસંદ આવ્યો નહી અને સુંદર દેખાવાના ચક્કરમાં તેમણે પણ પોતાના લુકને બગાડી નાખ્યો. પીળા રંગની સાડી ગાઉનમાં નજર આવી રહેલી નેહાનાં બ્લાઉઝ પોર્શન પર ટૂલ અને સોલિડ મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમનો આ લુક આખરે કોઈ કામ આવ્યો નહી.

અંકિતા લોખંડે

ટીવીની જાણીતી એક્ટ્રેસ અંકિતા લોખંડે હંમેશાથી જ પોતાના લુકને લઈને ચર્ચામાં રહે છે. જોકે આ વખતે તેનો જાદુ પણ ફિક્કો પડી ગયો. તે બ્લેક ગાઉનમાં નજર આવી હતી. તમે જોઈ શકો છો કે ગાઉનનું ફીટીંગ, નેક ડિઝાઇનથી લઈને ફોલ સુધી પણ તે ઈમ્પ્રેસ કરી શકી નહી. જ્યારે લાલ લિપસ્ટિક અને ઈયરરિંગ્સ, મેકઅપ એ તેમના સંપૂર્ણ લૂકને વધારે ખરાબ કરી દીધો.

પૂજા બેનર્જી

શ્રુતિ ઝા

રુહી ચતુર્વેદી

રીમ શેખ

જુહી પરમાર

શ્રદ્ધા આર્યા