૨૫ ડિસેમ્બરનાં રોજ સંપૂર્ણ દુનિયામાં ધૂમધામથી ક્રિસમસ ઉજવવામાં આવી હતી. બોલીવુડ સિતારાઓમાં પણ તેનો ખાસ ઉત્સાહ જોવા મળ્યો. તેવામાં આજે અમે તમને બોલીવુડની તે હસીનાઓ સાથે મુલાકાત કરાવવા જઈ રહ્યા છીએ, જેમણે ક્રિસમસ પર હોટ “સેન્ટા” નો અવતાર ધારણ કયો હતો. આ લિસ્ટમાં પહેલું નામ બોલિવૂડની સૌથી હોટ એન્ડ બોલ્ડ એક્ટ્રેસ સની લિયોનનું આવે છે.
આ અવસર પર સની લિયોને પોતાના ફેન્સને અલગ અંદાજમાં શુભકામના પાઠવી હતી.
તેમણે પોતાના રેડ ડ્રેસમાં અમુક તસ્વીરો ફેન્સની સાથે શેર કરી હતી. તેમાં તે ખૂબ જ વધારે સુંદર લાગી રહી હતી.
આ તસ્વીરોને શેર કરવાની સાથે જ તેમણે કેપ્શનમાં લખ્યું કે, “હું મારા ફેન્સ અને ફોલોઅર્સને ક્રિસમસ અને નવા વર્ષની ઘણી બધી શુભકામનાઓ આપવા માંગું છું.
તે આગળ લખે છે કે, “તહેવારની આ સિઝનમાં તમે બધા જ સ્વસ્થ રહો, પ્રેમ આપતા રહો. વર્તમાનમાં આપણે બધા જ એક એવા સમયમાં જીવી રહ્યા છીએ, જ્યાં નફરતથી વધારે પ્રેમને પ્રોત્સાહન આપવાની આવશ્યકતા છે”.
સની ની આ પોસ્ટ પર ફેન્સની ઘણી બધી કોમેન્ટ આવી રહી છે. અમુકે તેમને ક્રિસમસની શુભકામનાઓ પાઠવી તો અમુક લોકોએ તેમના “સેન્ટા” લુકની પ્રશંસા કરી.
કામની વાત કરવામાં આવે તો સની ખૂબ જ જલ્દી પોતાની આગામી એક્શન સીરીઝ “ગન-ફૂ” માં જોવા મળશે. આ સિરીઝ MX પ્લેયર પર રિલીઝ થશે. તેને વિક્રમ ભટ્ટ ડાયરેક્ટ કરી રહ્યા છે. આ સિરીઝની કહાની પણ તેમણે લખેલી છે. આ કામમાં તેમની દિકરી કૃષ્ણા ભટ્ટ એ પણ મદદ કરી છે. મહત્વપૂર્ણ છે કે સનીને બિગબોસ શો દરમિયાન મહેશ ભટ્ટ એ જીસ્મ-૨ ફિલ્મની ઓફર આપી હતી. ત્યારબાદથી જ તે બોલિવૂડમાં છવાઈ ગઈ છે.
હોટ ફિમેલ “સેન્ટા” ના લિસ્ટમાં ત્યારબાદ નામ બોલિવૂડ એક્ટ્રેસ શર્લિન ચોપડાનું આવે છે. તે ફિલ્મોથી વધારે પોતાની તસ્વીરોને લઇને ચર્ચામાં રહે છે.
હાલમાં જ શર્લિન X-Mas ટ્રી ની સાથે પોઝ આપતી નજર આવી હતી. આ ફોટોને શેર કરતાં તેમણે લખ્યું કે, “સેક્સી સેન્ટા”.
જ્યારે હોટનેસનો ટોપીક નીકળે છે તો વળી પૂનમ પાંડેને કેવી રીતે ભૂલી શકાય. પૂનમ સોશિયલ મીડિયા પર પોતાની હદથી વધારે હોટ એન્ડ બોલ્ડ તસ્વીરો શેર કરવા માટે જાણીતી છે. તે પોતાના લુક અને ફોટો થીમની સાથે પ્રયોગ પણ કરતી રહે છે. આ વખતે તેમણે ક્રિસમસ પર અમુક આકર્ષક તસ્વીરો શેર કરી છે. વળી તમને લોકોને તેમાંથી કઈ એક્ટ્રેસ “સેન્ટા” ના ગેટઅપમાં સૌથી વધારે પસંદ આવી તે અમને જરૂરથી જણાવશો.