જ્યારે પણ આપણે કોમેડીની વાત કરીએ છીએ તો આપણા મગજમાં સૌથી પહેલા નામ આવે છે સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નું. આ સીરિયલ પાછલા ઘણા વર્ષોથી સતત આપણું મનોરંજન કરતી આવી રહી છે. આ સીરિયલ કોમેડી ના ક્ષેત્રમાં પોતાની એક અલગ જ ઓળખાણ બનાવી લીધી છે. આ સીરિયલનું દરેક પાત્ર અનોખું છે. તેના દરેક પાત્રની પોતાની એક અલગ ખાસિયત છે. આ સિરિયલનું દરેક પાત્ર આપણને હસવા પર મજબૂર કરી દે છે. પરંતુ એક એવું પાત્ર પણ છે જે હંમેશા મુશ્કેલીઓમાં ઘેરાયેલું રહે છે અને તેમને મુશ્કેલીઓમાં જોઈને આપણે આપણું હસવાનું કંટ્રોલ નથી કરી શકતા. જી હા, તમે બરાબર સમજ્યા. અમે વાત કરી રહ્યા છીએ જેઠાલાલની.
પરંતુ સિરિયલમાં એક એવું વ્યક્તિ પણ છે જેનાથી જેઠાલાલ સૌથી વધારે ડરે છે અને તેમને સૌથી વધારે સન્માન પણ આપે છે. તેમાં તેમના પિતાનું નામ ચંપકલાલ જયંતીલાલ ગડા છે. સીરિયલમાં તેમને બધા ચંપકચાચા કહીને બોલાવે છે. પરંતુ શું તમને ખબર છે ચંપકચાચા નું પાત્ર ભજવનાર અભિનેતા અમિત ભટ્ટ ખરેખર વૃદ્ધ નથી પરંતુ ખૂબ જ યુવાન છે. ભાગ્યે જ તમને એ વાતની જાણકારી હશે. જણાવી દઈએ કે વૃદ્ધ નું પાત્ર ભજવનાર અમિત ભટ્ટ વાસ્તવિક જીવનમાં ખૂબ જ યુવાને ખુશ મિજાજી વ્યક્તિ છે અને ચંપક ચાચા ની પત્ની તેમનાથી પણ વધારે યુવાન અને સુંદર છે.
ચંપકચાચાની પત્ની છે ખુબ જ સુંદર
ચંપકચાચા ની પત્ની એટલી સુંદર છે કે તેમને જોઈને તમારી આંખો ફાટી જશે. તમે સપનામાં પણ નહીં વિચારી શકો કે વૃદ્ધ ચંપકલાલ નું પાત્ર ભજવનાર ની પત્ની આટલી સુંદર અને ગ્લેમરસ હોઈ શકે છે. તેમની સુંદરતા કોઈ અભિનેત્રી થી ઓછી નથી. તે દેખાવમાં ખૂબ જ સુંદર છે. આજે અમે તમને અમિત ભટ્ટ એટલે કે ચંપકચાચા ની સુંદર પત્ની વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તેમની તસવીરો જોયા બાદ અમને વિશ્વાસ છે કે તમે પણ તેમના દિવાના થઈ જશો.
અમિત પત્ની પત્ની એટલી સુંદર છે કે તે પોતાની સુંદરતાથી કોઈપણ મોડલને પાછળ રાખી શકે છે. સીરિયલમાં ચંપકચાચા ની પત્ની ને કોઈએ જોયેલ નથી. પરંતુ વાસ્તવિક જીવનમાં તેમની પત્નીને જોઇને તમને પરસેવો છૂટી જશે. તેથી આજે અમે તમારા માટે અમિત ભટ્ટ ની પત્નીની અમુક તસવીરો લઈને આવ્યા છીએ. જણાવી દઈએ કે વૃદ્ધ દેખાવા વાળા ચંપકચાચા ની ઉંમર ફક્ત ૪૩ વર્ષ છે. તેમના બે જોડિયા બાળકો પણ છે. અમિત પાછલા ૧૬ વર્ષથી આ ક્ષેત્રમાં જોડાયેલા છે અને તેમણે ઘણા હિન્દી અને ગુજરાતી નાટકોમાં કામ કર્યું છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ વરસ 2008માં શરૂ થઈ હતી. આ સીરિયલના ડાયરેક્ટર નું નામ હર્ષ દ જોશી છે. પાછલા દસ વર્ષોથી આ સીરિયલ દર્શકોનું મનોરંજન કરતી આવી રહી છે. અત્યાર સુધીમાં આ સીરિયલના ૨૪૦૫ થી પણ વધારે એપિસોડ ટેલિકાસ્ટ થઈ ચૂક્યા છે. જણાવી દઈએ કે ભારતીય ટેલિવિઝન ના ઇતિહાસમાં આ સૌથી લાંબી ચાલવા વાળી બીજા નંબરની સીરીયલ છે.