ઓપ્ટિકલ ભ્રમ પડકારો બાળપણની રમતની યાદ અપાવી જાય છે પરંતુ હકિકતમાં હવે આ બાળકોની રમત સુધી સીમિત નથી રહી. જે ટાઇમપાસ ના થઈને હવે તમારા બુદ્ધિ કૌશલ્યનું પરીક્ષણ કહેવાય છે, જેને ઉકેલવામાં તમારી તેજ નજરની મહત્વપુર્ણ ભુમિકા હોય છે. તસ્વીરને જોશો તો તમારી નજર જ નહિ પરંતુ તેને ઉકેલવામાં તો મગજની જ કસરત કરવી પડશે. બરાબર એવી જ રીતે જેમ કે આજકાલ ઓપ્ટિકલ ઇલ્યુઝન પડકારોનું ખુબ જ ચલણ છે, જેમાં એક જેવા ઘણા બધા અંકોની વચ્ચેથી એક અલગ અંક શોધવાનો હોય છે.
તસ્વીરમાં છુપાયેલો કોયડો ઘણીવાર મગજનું દહી કરી નાખે છે. એક જેવા અંકોની ભીડમાંથી એક અલગ અંકને શોધવો સરળ પડકાર નથી. સામે હોવા છતાં પણ નજર ના જાણે કેમ તેને નથી જોઈ શકતી. આ જ કારણ છે કે આવા પડકારોને કહેવાય છે ઓપ્ટિકલ ભ્રમ પડકાર. જ્યાં ઘણા બધા ૨૦૮ ની વચ્ચેથી તમારે એક અલગ અંક શોધવાનો છે અને અમને જણાવવાનું છે કે તે કયો અંક છે અને ક્યાં છે, જેના માટે તમારી પાસે ૧૦ સેકન્ડનો સમય છે.
જો તમે આ ઓપ્ટિકલ ઇલ્યુઝનમાં છુપાયેલી સંખ્યા માત્ર ૧૦ સેકન્ડમાં શોધી શકો છો તો પછી તમારી પાસે ખુબ જ સારું આઈક્યુ છે. આ ચોંકાવનર બ્રેઇન ટીઝર તમને પડકાર આપે છે કે ૨૦૮ ની સંખ્યાની વચ્ચે શક્ય તેટલી વહેલી તકે બીજો એક નંબર શોધવાનો છે. જ્યારે તમે આ તસ્વીરને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જોશો તો તમને વાદળી અને સફેદ ચિત્રમાં બીજો પણ એક નંબર દેખાશે પરંતુ તમારી પાસે શોધવા માટે ફક્ત ૧૦ સેકંડનો સમય છે. તમને આપેલા સમયમાં તમારે આ નંબરને કાળજીપુર્વક શોધવાનો છે અને જો તમે શોધી કાઢ્યો તો તમારું આઈક્યુ લેવલ ખુબ જ સારું કહી શકાય.
પડકાર તરીકે રજુ કરેલી વાદળી સફેદ તસ્વીરમાં તમને ઘણા બધા એક જેવા ૨૦૮ નંબર નજર આવી રહ્યા હશે. ફોટા માં જ્યાં જોશો ત્યાં તમને એક જ નંબર લખેલો જોવા મળશે. અને તે છે ૨૦૮ નંબર પરંતુ તમારી સામે પડકાર એ છે કે આ ફોટા માં તમારે ઘણા બધા ૨૦૮ માંથી એક બીજો નંબર પણ શોધવાનો છે. હવે મુશ્કેલી એ છે કે આ અલગ નંબર ને શોધવો કોઈનાં માટે પણ સરળ નથી. જો તમે ફોટામાં તે અલગ નંબરને શોધવાની કોશિશ કરશો તો પણ તમારી આંખ અને મગજ ચકરાઈ જશે.
તેવામાં જો તમે પોતાને હાઈ ઇન્ટેલિજન્ટ મગજ વાળા માનો છો તો અમને જણાવો કે આ તસ્વીરમાં ૨૦૮ સિવાય બીજો ક્યો નંબર લખેલો છે. તેજ નજર અને મગજ વાળા લોકો માટે પણ નંબરને શોધ વાળી આ તસ્વીર સરળ નથી. તેમ છતાં પણ જે લોકો સંપુર્ણ ધીરજ અને ધગશથી આ વાદળી સફેદ તસ્વીરમાં છુપાયેલા નંબરને ઉકેલવામાં મહેનત કરતા રહે છે, તેને સફળતા મળી જ જાય છે. જો તમે હજુ પણ શોધી શક્યા નથી તો તમને જણાવી દઈએ કે આ ફોટા માં તે અલગ નંબર છે “૨૮૦”. નીચે આપેલી તસ્વીરમાં તમને તે નંબર જરૂર જોવા મળશે.