મુકેશ અંબાણીનાં ઘરમાં આવી રીતે બને છે ૧ મિનિટમાં ૧૦૦૦ હજાર રોટલી, વિડીયો જોઈને તમારું મોઢું પણ ખુલ્લું રહી જશે

Posted by

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં માલિક મુકેશ અંબાણી કોઇને કોઇ કારણે ચર્ચામાં રહે છે. ભારતના સૌથી અમીર વ્યક્તિ હોવાનાં કારણે તેમની લાઇફસ્ટાઇલને પણ મીડિયાની હેડલાઇન્સ મળતી રહે છે. તે મુંબઈમાં દુનિયાનાં બીજા નંબરનું સૌથી મોંઘુ ઘર એન્ટિલિયામાં રહે છે. આ ઘર ખુબ જ વૈભવી છે. તેમાં કુલ ૨૭ માળ છે. મુકેશ અંબાણીનાં પરિવાર ઉપરાંત ડ્રાઇવર, માલી, ઇલેક્ટ્રિશિયન, નોકર સહિત ૬૦૦ લોકોનો સ્ટાફ છે.

ઘણા લોકો માટે અહીં રસોઈ બનાવવી પણ એક પડકાર છે. આવી સ્થિતિમાં અંબાણીના ઘરમાં ખાસ પ્રકારનાં મશીનમાં રોટલી બનાવવામાં આવે છે. ખરેખર આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે મુકેશ અંબાણીનાં ઘરે આ મશીનથી રોટલી બનાવવામાં આવે છે. સામાન્ય રીતે આ રોટલી બનાવવાનાં મશીનોનો ઉપયોગ મોટી હોટલો કે લગ્ન જેવા સમારોહમાં કરવામાં આવે છે. આ મશીન માર્કેટમાં અલગ-અલગ સાઇઝ અને કિંમતોમાં ઉપલબ્ધ છે.

બ્રેડ બનાવવાના આ મશીનની કિંમત લાખોમાં છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ મશીનથી માત્ર એક જ મિનિટમાં હજારો રોટલીઓ તૈયાર થઈ જાય છે. એટલું જ નહીં આ મશીનમાં રહેલો લોટ પણ આપોઆપ મસળીને તૈયાર થઇ જાય છે. આ મશીનમાંથી ગરમ અને નરમ રોટલી બહાર આવે છે. તેની સાથે જ કોઈ ખાસ મહેનત વગર જ તરત જ રોટલી તૈયાર કરવામાં આવે છે. જોકે આ વીડિયોમાં કેટલી હકિકત છે અને શું તે ખરેખર અંબાણી પરિવારના ઘરની છે, તેની હાલ પુષ્ટિ થઈ શકી નથી.

આમ જોવા જઈએ તો મુકેશ અંબાણી અને તેમનો પરિવાર ખાવા-પીવાનો ખુબ જ શોખીન છે. તેમને શુદ્ધ શાકાહારી ભોજન ખાવું પસંદ છે. કેટલાક અન્ય અહેવાલો અનુસાર મુકેશ અંબાણીએ પોતાના ઘરમાં કુશળ શેફ (ભોજન બનાવવા) રાખ્યા છે. તેઓ ખુબ જ સ્વાદિષ્ટ ભોજન બનાવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે જમવાનું બનાવતા આ શેફ ને મહિને લગભગ બે લાખ રૂપિયા જેટલો પગાર મળે છે. આમ જોવા જઈએ તો આ લોકો આ પ્રમાણે સરસ અને ઈચ્છિત ભોજન પણ બનાવે છે. તો ચાલો પહેલા હવે તમને રાહ જોવાડાવ્યા વગર આ વીડિયો બતાવી દઈએ, જેમાં મુકેશ અંબાણીનાં ઘરમાં બ્રેડ મેકિંગ મશીન બતાવવાનો દાવો કરવામાં આવ્યો છે.

તો તમે જોયું કે મુકેશ અંબાણીનાં ઘરમાં મશીન કેવી રીતે રોટલી બનાવે છે. આમ જોવા જઈએ તો આવું મશીન અનેક ઘરેલુ મહિલાઓનું સપનું પણ હશે. જો તેમને આવું મશીન મળશે તો રોટલી બનાવવાની તેમની મહેનત બચી જશે. ખાસ કરીને મોટા સંયુક્ત પરિવારોમાં મહિલાઓને મોટી સમસ્યા હોય છે. જોકે આ મશીનની કિંમત પણ લાખોમાં છે. તેથી દરેક લોકોને તે પરવડે તેમ નથી. જોકે મુકેશ અંબાણી જેવા અમીર લોકોની તો વાત જ અલગ છે.