બચ્ચન પરિવારની સંસ્કારી વહુ ઐશ્વર્યાએ આવા કપડા પહેરીને મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો, તમે પણ ઐશ્વર્યાની આવી બિકિની તસ્વીરો ક્યારેય નહિ જોઈ હોય

ઐશ્વર્યા રાય બચ્ચન બોલિવુડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક છે. તેમની સુંદરતાની ચર્ચા આખી દુનિયામાં થાય છે. ઐશ્વર્યા મિસ વર્લ્ડ પણ રહી ચુકી છે. અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા બાદ ઐશ્વર્યાએ ફિલ્મોમાં કામ કરવાનું બહુ ઓછું કરી દીધું છે. અમિતાભ બચ્ચનનાં પરિવારની વહુ ઐશ્વર્યા મોટાભાગે ટ્રેડિશનલ ડ્રેસમાં જ જોવા મળે છે પરંતુ તેના કેટલાક પુલ ફોટોઝ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે.

Advertisement

લગ્ન કરતાં પહેલા ઐશ્વર્યા રાયે અક્ષય કુમાર સાથે પુલમાં ફોટોશુટ કરાવ્યું હતું. અક્ષય અને ઐશ્વર્યા રાયનું આ ફોટોશુટ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું.

પોતાની સુંદરતા અને પોતાની અદાઓ થી દુનિયા પર રાજ કરવા વાળી આ હસીનાની આજે અમે તમને મિસ વર્લ્ડ કોમ્પિટિશન દરમિયાન બિકિની રાઉન્ડની તસ્વીરો બતાવવાના છીએ. ઐશ્વર્યા રાય ૧૯૯૪ માં મિસ યુનિવર્સનો ખિતાબ પોતાના માથે સજાવીને ભારત પરત ફરી હતી ત્યારે બધા તેનાં વિશે ચર્ચા કરવા લાગ્યા હતાં. આ ખિતાબ મેળવવા માટે ઐશ્વર્યાએ ખુબ જ મહેનત કરી હતી.

મિસ વર્લ્ડ સ્પર્ધામાં બિકીની રાઉન્ડ પણ હોય છે. અહીં તમામ સ્પર્ધકોએ બિકીની અને મોનોકિની પહેરીને રેમ્પ વોક કરવાનું હોય છે અને ફોટોશુટ પણ કરાવવું પડે છે. આવી સ્થિતિમાં ૨૧ વર્ષની ઉંમરમાં જ્યારે ઐશ્વર્યા રાય બચ્ચને પણ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો ત્યારે તેણે બિકીની રાઉન્ડમાં પોતાનાં હુશ્ન અને આત્મવિશ્વાસથી બધાને પ્રભાવિત કર્યા હતાં.

આજે પણ ઐશ્વર્યા રાય બચ્ચનનાં આ બિકીની રાઉન્ડને લઇને ઘણી ચર્ચા થતી રહે છે. ઐશ્વર્યાએ જ્યારે બ્લેક હિલ્સમાં રેમ્પ વોક કર્યું હતું તો તેને જોઈને બધા જ આશ્ચર્યચકિત થઈ ગયા હતાં. ઐશ્વર્યાની સુંદરતા પરથી કોઇની નજર હટતી નહોતી પરંતુ જ્યારે તેના માથા પર તાજ સજાવવામાં આવ્યો ત્યારે ઐશ્વર્યાની સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયાં હતાં.

ઐશ્વર્યા ભલે મિસ ઇન્ડિયાનો ખિતાબ જીતવાથી ચુકી ગઈ હોય પરંતુ એ જ વર્ષે તેણે મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો અને તેની સુંદરતાનો જાદુ બધા પર ચાલી ગયો હતો. એવું તો કેવી રીતે બની શકે કે ફિલ્મ નિર્માતાઓએ બલાની સુંદર હસીના તરફ ધ્યાન ના આપ્યું હોય? ૧૯૯૭ માં ઐશ્વર્યાએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.

આ ફિલ્મ હતી મણિરત્નમની “ઇરુવર”. આ ફિલ્મ તામિલમાં બની હતી અને ઐશ્વર્યાને તામિલ ભાષા આવડતી નહોતી તેથી તેના અવાજને કોઈ બીજાએ ડબ કર્યો હતો. ઐશ્વર્યાની આ પહેલી ફિલ્મ સફળ રહી હતી. ઐશ્વર્યા રાયે ફિલ્મોમાં ઘણા બિકિની અને હોટ સીન પણ આપ્યા હતાં. જોકે ફેન્સ તેને ટ્રેડિશનલ લુકમાં જોવાનું વધારે પસંદ કરે છે.

Advertisement