આ મહિલા દુનિયાની સૌથી સુંદર અને પરફેક્ટ ફિગર વાળી મહિલા છે, શરીરનું દરેક અંગ એકદમ પરફેક્ટ છે

ઘણીવાર તમે છોકરાઓને છોકરીઓનાં ફિગર વિશે વાત કરતા સાંભળ્યા હશે. કોઈ કહે છે કે આ છોકરીનું ફિગર સૌથી સારું છે તો કોઈ કહે છે કે આ છોકરીનું ફિગર સૌથી સારું છે. જોકે તે માત્ર પોતાના આંકલન હિસાબથી કહેવામાં આવે છે પરંતુ અમુક મહિલાઓ એવી પણ છે, જેનાં ફિગરની ચર્ચા આખી દુનિયામાં કરવામાં આવે છે. હકિકતમાં તેમનું ફિગર સૌથી સારું છે. મોડેલ લોકોને તો સારા ફીગરનાં કારણે જ કામ મળે છે. બોલીવુડ હોય કે હોલીવુડ બન્ને જગ્યા પર અભિનેત્રી પહેલા પોતાનાં ફિગરને સારું કરે છે. પહેલી નજરમાં કોઈનું ફિગર જ લોકોને આકર્ષિત કરે છે.

Advertisement

બાદમાં લોકો જુએ છે કે તેની અંદર ક્યાં- ક્યાં ગુણ છે કે પછી તેનામાં શું કમી છે. આવું સામાન્ય લોકો સાથે પણ થાય છે. કોઈ છોકરીને જોતા જ અમુક લોકો પોતાના હોશ ગુમાવી બેસે છે કારણ કે તેનું ફિગર કમાલનું હોય છે. વળી અમુક છોકરીઓનું ફિગર સારું નથી હોતું પરંતુ તેનામાં સારા ગુણો વધારે હોય છે પરંતુ પહેલી નજરમાં ગુણ કોઈને આકર્ષિત નથી કરતા. દુનિયામાં એક થી એક સુંદર લોકો છે. કોઈ કોઈની સુંદરતા એવી છે કે જોતા જ લોકો તેનાં પર પોતાનું દિલ હારી જાય છે. બોલીવુડમાં પણ ઘણી એવી અભિનેત્રી છે, જે પોતાનાં ફિગરનાં કારણે જ જાણીતી છે.

આ અભિનેત્રીને સારી ફિગર વાળી અભિનેત્રી તરીકે જાણવામાં આવે છે પરંતુ આજે અમે એક એવી મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને આખી દુનિયામાં સૌથી સારી ફિગર વાળી મહિલાનો ખિતાબ મળ્યો છે. તમે પણ તેનાં ફિગરને જોશો તો તમે પણ તમારા હોશ ગુમાવી બેસશો. વિશ્વાસ નથી આવી રહ્યો તો તમે પોતે જ જોઈ લો. હકિકતમાં વૈજ્ઞાનિકો એ સૌથી આકર્ષક ફીગર વાળી મહિલાનું એક પુતળું તૈયાર કર્યું છે. સામાન્ય રીતે લોકો ૩૬,૨૪,૩૬ ને સારું ફિગર માને છે પરંતુ વિજ્ઞાન તેને એક રીતે નકારે છે. વૈજ્ઞાનિકો એ એક શોધમાં એવી જાણકારી આપી છે કે દુનિયામાં કઈ મહિલાનું ફિગર સૌથી આકર્ષક છે.

જાણકારી અનુસાર ટેક્સેસ યુનિવર્સિટીનાં વૈજ્ઞાનિકો એ એક શોધ દ્વારા આ જાણ્યું છે કે આખા વિશ્વમાં બ્રિટનની મોડેલ કેલી બ્રુકનું ફિગર સૌથી સારું છે. તેમનું ફિગર દરેક મહિલાઓ માટે આદર્શ ફિગર છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે કેલી ના તો વધારે જાડી છે અને ના તો વધારે પાતળી છે. તેનું ફિગર એવું છે કે તેને એકવાર જે પણ જુએ છે, બસ તેની  તરફ જોતો જ રહી જાય છે. તેનાં સારા ફિગરની ચર્ચા હાલનાં સમયમાં આખી દુનિયામાં થઈ રહી છે. કેલી ના શરીર નો દરેક ભાગ એવો લાગે છે જાણે શાંતિથી રચીને બનાવ્યો છે. તેની બોડીનાં કોઈ પાર્ટમાં કોઈપણ કમી નથી.

કેલી વ્યવસાયથી એક મોડેલ છે અને તેની અદા ની ચર્ચાઓ ના માત્ર બ્રિટનમાં પરંતુ દુનિયાનાં દરેક ખુણામાં થાય છે. જો તમે પણ કેલી ની સુંદરતા અને સારા ફીગરને જોશો તો તમે પણ તેના દિવાના થઈ જશો. ખરેખર કેલી બ્રુક એક અંગ્રેજી મોડેલ, અભિનેત્રી અને સોશલાઇટ છે. કેલીનું પુરું નામ કેલી એન પાર્સન્સ છે. કેલી બ્રુક નો જન્મ ૨૩ નવેમ્બર ૧૯૭૯ ના રોજ થયો હતો. તેમનો જન્મ રોચેસ્ટર, કેન્ટ, ઇંગ્લેન્ડમાં થયો હતો. ગ્રેઝિયા મેગેઝિન માટે ૫૦૦૦ થી વધારે મહિલાઓની પસંદગી કરીને એક સર્વે કરવામાં આવ્યો હતો.

રસપ્રદ વાત એ છે કે આ સર્વેમાં લોકોને પુછવામાં આવેલા સવાલોમાં મહિલાની હાઇટ, તેના વાળ, તેનું વજન, ફેસ શેપ અને હિપ સાઇઝ સામેલ હતાં. નોંધપાત્ર વાત એ છે કે વૈજ્ઞાનિકોએ આ સંશોધનમાં પહેલા લોકોને પુછ્યું હતું કે તેમના મતે આકર્ષક ફિગરવાળી મહિલાનાં શરીરની સાઇઝ શું હોવી જોઈએ. સર્વેમાં લોકોએ આપેલી પ્રતિક્રિયા મુજબ કેલી બ્રુક લોકોનાં તમામ પ્રમાણ માટે સાચી સાબિત થઇ હતી. મેડિકલ સાયન્સ કેલી બ્રુકનાં શરીરના દરેક ભાગને પરફેક્ટ માને છે. કેલી બ્રુક વ્યવસાયે મોડેલ છે અને તે યુકેમાં મોડેલિંગ કરે છે.

Advertisement