આજનું લવ રાશિફળ ૨૭ નવેમ્બર ૨૦૨૨ : જાણો પ્રેમજીવન અને લગ્નજીવન માટે કેવો રહેશે આજનો દિવસ, વાંચો આજનું લવ રાશિફળ

મેષ લવ રાશિફળ

Advertisement

પ્રેમી સાથે અંતર ઓછું થશે. રોમેન્ટિક લાઈફમાં રોમાન્સ રહેશે. રિલેશનમાં તાજગી લાવવા માટે જુના વિચારોને બદલવાની જરૂર રહેશે. લગ્નની તારીખ બદલાય શકે છે. બ્રેકઅપ થઈ શકે છે. મેરીડ છો તો પરિવારનો સહયોગ ઓછો મળશે. આજે તમે તમારા પાર્ટનરને ખુબ જ મિસ કરશો. અજાણ્યા લોકોથી તમારે સાવધાન રહેવું પડશે. કૌટુંબિક પ્રશ્નો હલ થશે. કોઈ મિત્ર સાથે દલીલ થઈ શકે છે. નવા પ્રેમ સંબંધો બની શકે છે.

વૃષભ લવ રાશિફળ

તમારો આજનો દિવસ સારો રહેશે. તમારી જુની ઈચ્છાઓ પુરી થશે. તમારા વ્યવહાર અને વર્તનમાં ધીરજ રાખવી. વધારે આતુરતા કે કામુકતા રિલેશન ખરાબ કરી શકે છે. એકલા છો તો નવા મિત્રો બનશે. લવ પાર્ટનર પોતાના કોઈ કામનાં લીધે બહાર રહેશે તેથી આજે મુલાકાત નહિ થઈ શકે. તમે ફોન પર વાતચીત કરી શકો છો. કોઈની વાતમાં આવીને સંબંધ ખરાબ ના કરવા.

મિથુન લવ રાશિફળ

આજે પ્રેમી સાથે સેલિબ્રેટ કરવાનો દિવસ છે. લગ્ન માટે પરિવારનાં લોકોનો સપોર્ટ મળશે. તમારૂ મન થોડું ચિંતિત રહેશે. રિલેશનમાં મતભેદ થઈ શકે છે. થાકનો અનુભવ થશે. પરણિત દંપતિમાં પ્રેમની મધુરતા ઓછી થશે. જીવનસાથીનાં કારણે ધનનું આગમન પણ થઈ શકે છે. જીવનસાથીની નોકરીમાં આંચ આવી શકે છે. પ્રેમીઓ વચ્ચે બોલાચાલી થવાની શક્યતા રહેલી છે. કેટલાક પ્રેમીઓના લગ્ન પણ થઈ શકે છે. પરિવારનાં સભ્યો સાથે વિવાદ થઈ શકે છે. કોઈ સંકટથી ઘેરાયેલા રહેશો. શત્રુઓથી સાવધાન રહેવું.

કર્ક લવ રાશિફળ

આજનાં દિવસે મુડ રોમેન્ટિક રહેશે. લવર સાથે ડેટ પર જવાનો પ્રોગ્રામ બની શકે છે. લવ પાર્ટનર કન્ફ્યુઝ થઈ શકે છે, તેનો સાથ આપો, તે તમારી પાસેથી મદદની અપેક્ષા રાખશે. લવ કપલ કે લીવ ઇન રિલેશનમાં રહેવાતા કપલ માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશિપનાં કારણે કપલ વચ્ચે વિવાદ થઈ શકે છે. લવ લાઈફમાં ખુશીઓ આવશે. અજાણ્યા લોકોની વાતો પર વિશ્વાસ ના કરવો. લવ કપલ ફરવા જઈ શકે છે.

સિંહ લવ રાશિફળ

પરણિત લોકો માટે આજનો દિવસ સારો છે. કોઈ નવી ખુશખબરી મળી શકે છે. બહાર ફરવાનો પણ પ્લાન બની શકે છે. પ્રેમી યુગલો માટે આજનો દિવસ સુંદર રહેશે. તમે તમારા જીવનસાથીને મળીને ખુશ થશો. તમે આશ્ચર્યજનક ગિફ્ટ આપવાની યોજના બનાવશો. તમે તમારા પાર્ટનરનાં પહેરવેશથી પ્રભાવિત થશો.

કન્યા લવ રાશિફળ

આજનો દિવસ સારો રહેશે. મનની દરેક ઈચ્છાઓ પુરી થઈ શકે છે. લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. વિદેશ યાત્રા પર જવાનાં પણ યોગ બની રહ્યા છે. યાત્રામાં અમુક અજાણ્યા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. કોઈપણ અજાણ્યા વ્યક્તિ સાથે મિત્રતા ના વધારવી. કામનાં સ્થળ પર કોઈ મહિલા સાથી સાથે અફેરની શરૂઆત થશે. તમારું મન કોઈપણ કામમાં નહિ લાગે. તમારો આજનો દિવસ ઉદાસીથી ભરેલો રહી શકે છે. વિરોધીઓ પર નજર રાખવી.

તુલા લવ રાશિફળ

બાળકોનાં કારણે પરેશાન રહેશો. ભાવનાત્મક રિલેશનને સુધારવા માટે જુની વાતોને ભુલવી પડશે. તમારા ઈગોને દુર કરીને તમારી પરસ્પર ગેરસમજણ દુર કરવી. શેરબજારમાં નુકસાન થઈ શકે છે. નોકરીનાં કારણે પ્રેમી સાથે અંતર વધશે. યુવક યુવતિઓને નવા સાથી મળી શકે છે. પ્રેમીઓ માટે આજનો દિવસ આનંદ અને મધુર રહેશે. તમે તમારા જીવનસાથીને પ્રપોઝ કરશો. તમે ડેટિંગ પર કોઈ સારી ગિફ્ટ આપી શકો છો. પરણિત લોકોને ગુણવત્તાયુક્ત સમય પસાર કરવાની સારી તક મળશે

વૃશ્ચિક લવ રાશિફળ

પ્રેમ અને નોકરી બંનેમાં પરેશાનીઓ આવી શકે છે. સંતાનની કામમાં પ્રગતિ થઈ શકે છે. લવ રિલેશનમાં તમારા મિત્રો તમારી છબી બગાડી શકે છે. પતિ પત્નિમાં સાસરીયા પક્ષને લઈને તણાવ રહેશે. શાંત રહેવાની કોશિશ કરવી. લવ લાઈફમાં કડવાશ આવી શકે છે. તમારો પાર્ટનર કોઈ વાતને લઈને તમને ખોટું કહી શકે છે. તણાવમાં રહેશો. અજાણ્યા લોકોનાં કારણે સમસ્યાઓ વધી શકે છે.

ધન લવ રાશિફળ

પાર્ટનરની નોકરીમાં પ્રગતિ થઈ શકે છે. કામમાં વ્યસ્ત રહેવાથી જીવનસાથીને સમય નહીં આપી શકો, જેનાં કારણે રિલેશનમાં જુની ચાલી રહેલી ગેરસમજણ વધી શકે છે. જો તમારો સાથી તમારાથી દુર ચાલ્યો ગયો છે તો તે આજે પરત આવી શકે છે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અનુકુળ નથી. બાળકોની તબિયત ખરાબ થઈ શકે છે. પ્રેમીઓને આજે મળવાનો મોકો મળશે. તમે નજીકનાં સ્થળે ફરવા જઈ શકો છો. નવપરિણીત લોકો હનીમુનનો પ્લાન કરશે. કેટલાક પ્રેમીઓનાં લગ્ન થઈ શકે છે, ખુશ રહેશે.

મકર લવ રાશિફળ

પતિ-પત્નિમાં કોઈ વાતને લઈને મતભેદ થઈ શકે છે. કોઈ નવી ખબર મળી શકે છે. આજે કોઈ મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. માતા તરફથી કઈક લાભ થઈ શકે છે. તમને તમારા જીવનસાથીની યાદ આવશે. કોઈ સમસ્યા આવી શકે છે. ફોન પર પણ વાત નહી થાય. કોઈનાં પ્રત્યે આકર્ષણ વધશે, મનમાં ને મનમાં પ્રેમ કરવા લાગશો. તમે પ્રપોઝ કરવાની તક શોધશો.

કુંભ લવ રાશિફળ

લવ રિલેશનમાં નવીનતા તમારી લવ લાઈફમાં તાજગી લાવશે. જીવનસાથી સાથે કંઈક નવો પ્લાન બનાવી શકો છો. કોઈ વાતને લઈને તમને તમારા લવ પાર્ટનર પર શંકા થઈ શકે છે. તમારા જીવનસાથીની વાતોનું ખોટું લગાડવું નહિ. તેને પ્રેમથી સમજાવવાનાં પ્રયત્ન કરવા. આજે કપલ વચ્ચે કોઇ વાતને લઇને ઝઘડો થઇ શકે છે.

મીન લવ રાશિફળ

નવા રિલેશન બનવાની સંભાવના રહેલી છે. વધારે કામનાં કારણે પ્રેમી સાથે દલીલો થઈ શકે છે. જીવનસાથી સાથે સારો સમય પસાર થશે. ક્યાંક બહાર ફરવા જઈ શકો છો. પ્રેમીઓએ દુશ્મનોથી સાવચેત રહેવું પડશે. લવ લાઈફમાં કોઈની દખલગીરી વધી શકે છે. મુલાકાતનો પ્લાન કેન્સલ થઈ શકે છે. કાળજીપુર્વક વાહન ચલાવવું.

Advertisement