આજનું રાશિફળ ૨૦ મે ૨૦૨૩ : આજે શનિદેવની કૃપાથી આ ૭ રાશિ વાળા લોકોની મોટી પરેશાની થશે સમાપ્ત, ભાગ્ય આપશે સાથ

Posted by

મેષ રાશિ
મહેનતથી કરેલા પ્રયાસોમાં આજે તમને સફળતા પ્રાપ્ત થશે. તમારે ભવિષ્ય માટે થોડા પૈસા સેવિંગનાં રૂપમાં બચાવવા પડશે. જે લોકો જુની નોકરી છોડી બીજે જવા માંગે છે, તેમને આજે કોઈ સારો અવસર મળી શકે છે. સામાજિક સ્તર પર તમે લોકોની મદદ કરશો, તેનાથી તમારા માન-સન્માનમાં પણ વધારો થશે. આજે તમારૂ અધુરું કામ પુરું થશે. કોઈ પિતા તુલ્ય વ્યક્તિનો સહયોગ તથા સલાહ તમારા માટે લાભદાયક રહેશે.

વૃષભ રાશિ
વ્યક્તિગત વિષય માટે આજનો દિવસ સારો રહેશે. તમે તમારા જીવનસાથીની અપેક્ષા પર ખરા ઉતરશો અને તમારા વચ્ચેનો પ્રેમ વધારે ગાઢ થશે પરંતુ પરિવારનાં કોઈ સદસ્યનું સ્વાસ્થ્ય અચાનક બગડવાનાં કારણે તમે પરેશાન રહેશો. જો તમે તમારી લાગણીને તમારી પરિયોજના પર હાવી થવા દીધી તો સ્થિતિ તમારા નિયંત્રણમાંથી બહાર થઈ શકે છે. પારિવારિક બાબતને લઈને તમે પરેશાન રહી શકો છો.

મિથુન રાશિ
આજે તમારા માટે જરૂરી છે કે તમે તમારા પ્રિયજનોની ભાવના પ્રત્યે સંવેદનશીલ રહો. આજે તમે માનસિક રૂપથી પરેશાન રહી શકો છો. આવક ઓછી અને ખર્ચાઓ વધારે થશે, જેનાથી તમારી આર્થિક સ્થિતિ બડગી શકે છે. આર્થિક તંગીનો અનુભવ કરશો. જુનું દેણું ચુકવવામાં પણ તમે પરેશાનીનો અનુભવ કરશો. કામકાજમાં તમારો સમય સામાન્ય કરતાં સારો રહેશે અને તમે વધારે ખુશ રહેશો. આજે સમયનો પુરો આનંદ ઉઠાવવો. વ્યવસાયમાં ખુબ જ મહેનત કરવાનો સમય આવી ગયો છે.

કર્ક રાશિ
આજની જવાબદારી કાલ પર ના છોડવી. ઘર બહાર પ્રસન્ન રહેશો. મિત્રોની સાથે ક્યાંક ફરવા જવાનો પ્રોગ્રામ બની શકે છે. ભાઈ-બહેનનાં રિલેશનમાં મધુરતા આવશે. પરિવારમાં હસી-ખુશીનો માહોલ રહેશે. તમારી જરૂરિયાતો માટે વધારે પરેશાન થવાની જરૂરી નથી કારણ કે તમારી દરેક જરૂરિયાતો પુરી થશે. બપોર પછી કોઈ ચિંતાજનક સ્થિતિ બની શકે છે. સંતાન સંબંધિત થોડી ચિંતા તમને પરેશાન કરી શકે છે. ઉત્તેજનાથી સમસ્યા વધી શકે છે.

સિંહ રાશિ
આજે તમારે તમારી ક્ષમતા પર વિશ્વાસ રાખવો પડશે. સાથે જ કામ કરતા લોકો મદદગાર રહેશે. કોઈ પોતાના લોકોથી થોડા સમય માટે તમારે દુર જવું પડશે. તમે તમારી આર્થિક સ્થિતિને મજબુત કરવા માટે જો કોઈ નવા કામમાં હાથમાં અજમાવો તો તેમાં પણ તમારો દિવસ સારો રહેશે. તમે કોઈ સામાજિક કાર્યમાં તમારો હાથ અજમાવી શકો છો. ઉચિત દિશામાં મહેનત કરવાથી તમને સફળતા જરૂર મળશે. પતિ-પત્નિની વચ્ચે સંબંધ મધુર રહેશે.

કન્યા રાશિ
આજે તમને અને તમારા જીવનસાથીનાં લગ્નજીવનમાં થોડું એકબીજાની નજીક આવવાની જરૂરિયાત છે. કામનાં ક્ષેત્રમાં તમારે તમારા ટાર્ગેટ પર ફોકસ કરવું પડશે. આર્થિક તંગીથી બચવા માટે ખોટા ખર્ચાઓ પર નિયંત્રણ લગાવવું. તકરારની સ્થિતિ તમારા માટે હિતકારી નથી. પરિજનોની સાથે આનંદપુર્વક સમય પસાર થશે. વ્યવસાયનાં વિકાસ માટે આજનો દિવસ ફળદાયક સાબિત થશે. વ્યાવસાયીક પ્રતિષ્ઠામાં કોઈપણ નવું કામ શરૂ કરતા પહેલા કોઈ અનુભવી વ્યક્તિની સલાહ અવશ્ય લો.

તુલા રાશિ
આજે તમે શારીરિક અને માનસિક રીતે પોતાને ઉર્જાવાન અનુભવશો. બિનજરૂરી વિવાદ પણ સામે આવી શકે છે. તમારે તેમને ટાળવો જોઈએ. કામનાં ક્ષેત્રમાં તમારા કામની પ્રશંસા થશે. આજે તમે તમારા પરિવારનું ધ્યાન રાખશો અને તેમની જરૂરિયાતોને પહોંચી વળવાનો પ્રયાસ કરશો. તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે પરંતુ પેટની સમસ્યાઓ થઈ શકે છે. બાળકોને રચનાત્મક કાર્યમાં વ્યસ્ત રાખવા જરૂરી છે નહિતર તેમનું ધ્યાન બિનજરૂરી કામ તરફ વળી શકે છે.

વૃશ્ચિક રાશિ
આજનો દિવસ મહેનત અને ધગશથી આગળ વધવાનો છે. તમે કેટલાક નવા લોકોને મળશો, જેનાથી તમને ફાયદો થશે. સ્થાવર મિલ્કત ખરીદવાની યોજના બનાવી શકો છો. સોફ્ટવેર કંપનીમાં કામ કરતા લોકો માટે આજનો દિવસ સારો છે. તમારી આવક પણ વધી શકે છે. રાજકીય લાભ મળવાની શક્યતા ઓછી છે. આજે તમારી આર્થિક સ્થિતિમાં ઉતાર-ચઢાવ આવશે. જોખમી કાર્યોથી દુર રહેવું.

ધન રાશિ
આજે તમને અધિકારીઓની મદદ મળશે. આજે તમે કોઈ સામાજિક કાર્યનો ભાગ બનશો. આજે તમને પૈસાનાં વ્યવહારો ટાળવાની સલાહ આપવામાં આવે છે. જો તમે લાંબા સમયથી શરીરનાં કોઈપણ ભાગમાં દુખાવાની ફરિયાદ કરી રહ્યા છો તો પછી બેદરકાર ના રહો. વિચારોમાં દ્રઢતા રહેશે, કાર્યો સારી રીતે પુરા થશે. સમાજમાં તમારું માન-સન્માન વધશે. તમારે તમારા ક્રોધ પર નિયંત્રણ રાખવું પડશે. આર્થિક યોજનાઓ પર ગંભીરતાથી વિચાર કર્યા પછી જ પૈસાનું રોકાણ કરવું.

મકર રાશિ
આજે તમને ગમે ત્યારે કોઈની પણ જરૂર પડી શકે છે. તમારા ગ્રહોની સ્થિતિ અનુકુળ રહેશે. નોકરિયાત લોકોને ઓફિસમાં મોટું સન્માન મળી શકે છે. તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે સકારાત્મકતાનો અનુભવ પણ કરશો. તમારે આજે તમારી આસપાસનાં લોકો પર વિશ્વાસ કરવાની જરૂર નથી. પહેલાં કોઈપણ બાબતને કાળજીપુર્વક સમજો અને પછી જ જવાબ આપો. આર્થિક નુકસાન થવાની સંભાવના છે તેથી સાવધાન રહેવું.

કુંભ રાશિ
આજે તમને બાળકોનો સહયોગ મળી શકે છે. પારિવારિક જીવનમાં પરિસ્થિતિઓ અનુકુળ રહેશે. પરિવારના સભ્યો તરફથી તમને ભાવનાત્મક સહયોગ મળશે. જીવનસાથીની વાતને નજરઅંદાજ કરવાની ભુલ ના કરવી. જે લોકો કળાનાં ક્ષેત્ર સાથે જોડાયેલા છે, તે લોકોને આજે મોટો ફાયદો થશે. માન-પ્રતિષ્ઠા વધશે. પીપળાના વૃક્ષની પુજા કરો, તમારી બધી જ સમસ્યાઓ ચપટી વગાડતા જ દુર થઈ જશે. આર્થિક દ્રષ્ટિએ તમારો આજનો દિવસ તમારા માટે સારો સાબિત થઈ શકે છે.

મીન રાશિ
આજે આર્થિક સ્વરૂપ અથવા કારકિર્દીનાં રૂપમાં સફળતા પ્રાપ્ત થશે. આજનો દિવસ તમારા માટે ખુબ જ મહત્વપુર્ણ રહેશે. આજે તમને સારા સમાચાર મળવાની સંભાવના છે. આજે તમારી ઘણી બધી સમસ્યાઓનો અંત આવી શકે છે. સારા સમાચાર મળવાથી તમે ખુશ થશો. તમારા સંબંધોમાં ભરપુર પ્રેમ રહેશે. ભાઈ-બહેન સાથે ખુબ જ હસી-મજાકમાં સમય પસાર થશે. તમને કોઈ સારા સમાચાર મળશે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે. બાળકોનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.