“માં મોગલ” ના આશીર્વાદથી સુરતનાં આ વ્યક્તિની “કેન્સર” ની બિમારી પણ દુર થઈ ગઈ, માનતા પુરી કરવા ૧૧ હજાર રૂપિયા લઈને કબરાઉ ધામ પહોંચ્યો પણ મણિધર બાપુએ એવું કહ્યું કે…

આપણને અવારનવાર “માં મોગલ” ના પરચાઓ જોવા મળે છે. માં મોગલ હંમેશા તેમનાં ભક્તો પર તેમની કૃપા જાળવી રાખે છે. જ્યારે પણ ભક્તોનાં જીવનમાં દુ:ખનો સમય આવે છે ત્યારે “માં મોગલ” હંમેશા તેનાં ભક્તોની રક્ષા કરે છે. માં મોગલ અઢાર વરણ ની માતા પણ કહેવાય છે. જ્યારે પણ ભક્તો પર કોઈ દુ:ખ આવે છે ત્યારે તે “માં મોગલ” ને જરૂર યાદ કરે છે. જો “માં મુગલ” માં આસ્થા અને વિશ્વાસ રાખવામાં આવે તો માં મોગલ પોતાનાં ભક્તોની દરેક મનોકામના પુરી કરે છે.

જો તમને પણ “માં મોગલ” પર વિશ્વાસ હોય તો કોમેન્ટમાં “જય માં મોગલ” લખવાનું ભુલતા નહિ. “માં મોગલ” નું માત્ર નામ લેવાથી જ ભક્તોનાં જીવનમાં રહેલી તમામ પ્રકારની તકલીફો અને દુઃખોનો તરત જ નાશ થઈ જાય છે. “માં મોગલ” નો મહિમા અપરંપાર છે. જો સાચા દિલ અને શ્રદ્ધાથી “માં મોગલ” ની પુજા કરવામાં આવે તો “માં મોગલ” પોતાના ભક્તોની દરેક ઈચ્છા પુરી કરે છે.

“માં મોગલ” માં વિશ્વાસ રાખવાથી પણ જીવન ધન્ય બની જાય છે. “માં મોગલ” એ અત્યાર સુધીમાં તેમના ભક્તોને ઘણીવાર પરચાઓ બતાવ્યા છે. આવી સ્થિતિમાં આજે અમે તમને “માં મોગલ” ના વધુ એક પરચા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. સુરતનાં એક વૃદ્ધ દાદાએ “માં મોગલ” ની માનતા રાખી હતી. જેને પુરી કરવા માટે તે “માં મોગલ” ના ધામ “કબરાઉ” માં પહોંચ્યા હતાં. જ્યારે તમે પણ “માં મોગલ” ના આ ચમત્કાર વિશે જાણશો તો તમે પણ દિલ થી “માં મોગલ” નો જય જય કાર જરૂર કરશો.

આપણે બધા જાણીએ છીએ કે મણિધર બાપુ કબરાઉ ધામમાં બિરાજમાન છે. કબરાઉ ધામમાં જ્યારે પણ કોઇ વ્યક્તિ “માં મોગલ” નાં દર્શન કરવા આવે છે ત્યારે તે મણિધર બાપુના પણ આશીર્વાદ જરૂર લે છે. સુરતનાં આ દાદા પણ પોતાની માનતા પુરી કરવા માટે કબરાઉ ધામ પહોંચ્યા હતાં ત્યારે મણિધર બાપુએ તેમને પુછ્યું કે, “તમે શેની માનતા રાખેલી છે?”.

ત્યારે સુરતનાં આ દાદા એ જણાવ્યું કે, “તેમને કેન્સર હતું અને ઘણી બધી દવાઓ લેવા છતાં પણ તેમાં કોઈ ફરક નહોતો પડી રહ્યો. અંતે તેમણે “માં મોગલ” ની માનતા રાખી હતી અને થોડા જ દિવસોમાં તેમને કેન્સરમાંથી છુટકારો મળી ગયો. તેથી તે પોતાની માનતા પુરી કરવા માટે “માં મોગલ” ના કબરાઉ ધામ આવ્યા હતાં. સુરતનાં આ દાદા એ પોતાની માનતા પુરી કરવા માટે મણિધર બાપુને “માં મુગલ” ના ચરણોમાં અર્પિત કરવા માટે ૧૧ હજાર રૂપિયા આપ્યા હતાં.

ત્યારે મણિધર બાપુએ તે દાદાને કહ્યું, “માં મોગલે” એ તમારી માનતા ૧૧ ગણી સ્વીકારી લીધી છે”. મણિધર બાપુએ ૧૧ હજારમાં એક રૂપિયો ઉમેરીને તે વૃદ્ધ દાદાને પૈસા પાછા આપી દીધા અને કહ્યું કે, “આ બધા જ પૈસા તમારી બહેન-દિકરીઓને આપી દો, તેનાથી “માં મોગલ” હંમેશા તમારા પર પ્રસન્ન રહેશે.