આમની સાથે લગ્ન કરે તેને કરિયાવરમાં સોનાની કાર અને ૧૦૦૦ કરોડ રૂપિયા આપવા તૈયાર છે આ છોકરી પરંતુ એક શરત એવી રાખી છે કે કોઈ લગ્ન કરવા તૈયાર નથી

Posted by

લગ્ન બે લોકો અને પરિવાર વચ્ચે બાંધવામાં આવતું એવું બંધન છે, જે સંપુર્ણ ઉમર એકબીજા સાથે રહેવા માટે તેમને હિંમત આપે છે. જોવા જઈએ તો કોઈપણ છોકરો કે છોકરી લગ્ન વગર અધુરા છે. આ લાંબા જીવનમાં દરેક વ્યક્તિને એક સાથી ની જરૂર હોય છે. તેવામાં જો સાથી પોતાના પસંદગીનો મળી જાય તો જીવનનું મુશ્કેલ સમય પણ સરળ લાગે છે. મહત્વપુર્ણ છે કે આપણા ભારત દેશ સિવાય દુનિયામાં બીજા પણ ઘણા એવા દેશ છે જ્યાં દહેજ લેવા અને આપવાની પરંપરા હજુ પણ ચાલી રહી છે.

જોકે આ એક કાનુની અપરાધ જ છે પરંતુ અમુક અમીર લોકો આજે પણ વહુ-દિકરીઓને દહેજ આપવાનું પસંદ કરે છે. એવી જ એક હસ્તી વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, જે હાલનાં દિવસોમાં સોશિયલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં નજર આવી રહી છે. આ છોકરી કોઈ સાધારણ છોકરી નથી પરંતુ એક જાણીતી હસ્તી છે, જેની સાથે લગ્ન કરવા દુનિયાનો દરેક છોકરો ઉત્સુક રહે છે. તેની પાછળનું કારણ એ છે કે દેખાવમાં તે જેટલી સુંદર છે, તેનાથી વધારે તે અમીર છે.

ખબર અનુસાર હાલમાં જ આ છોકરીએ લગ્ન માટે એક એલાન કર્યું છે કે જે પણ છોકરો તેની સાથે લગ્ન કરશે, તેને બદલામાં દહેજ આપશે અને દહેજમાં તેને ૧૦૦૦ કરોડ રૂપિયાની સોનાની કિંમતી કાર આપશે. જોકે તમને આ સાંભળવામાં થોડું અજીબ લાગી રહ્યું હશે પરંતુ આ વાત એકદમ સાચી છે. એક રિપોર્ટ અનુસાર આ છોકરી સાથે લગ્નને લઈને એક ખાસ પ્રકારની શરત પણ છે. એટલા માટે જે છોકરો તે શરત પર ખરો ઉતરશે, તે જ તેનો પતિ અને તેની સોનાની મોંઘી કારનો માલિક હશે.

છોકરી ની શરત અનુસાર તેનો ભાવિ પતિ હિંમતવાન અને બળવાન હોવો જોઈએ. હવે તમે વિચારી રહ્યા હશો કે છોકરીની આવી અનોખી ડિમાન્ડ શા માટે છે?. તો તમને જણાવી દઈએ કે આ છોકરી કોઈ સામાન્ય છોકરી નથી પરંતુ તેનાં ભાઈને દુનિયાનો સૌથી ખુંખાર અને તાનાશાહ વ્યક્તિ માનવામાં આવે છે. તેવામાં ભાઈને ટકવા આપવા માટે છોકરીને હિંમત વાળો એક યોગ્ય વર જોઈએ છે.

જ્યારે આ બાબત પર રિસર્ચ કરવામાં આવ્યું તો જાણવા મળ્યું કે આ શરત છોકરીની નહીં પરંતુ તેના ભાઈ “કિમ ઉન” ની જ છે. “કિમ ઉન” ને ઉત્તર કોરિયાનો સૌથી ખતરનાક વ્યક્તિ માનવામાં આવે છે. જે પોતાની બહેન માટે એક યોગ્ય છોકરો શોધી રહ્યો છે. મહત્વપુર્ણ છે કે જો આ મામલો આપણા દેશમાં હોય તો આજે તે છોકરી સાથે લગ્ન કરવા લાખો લોકો લાઈનમાં ઊભા થઈ જશે.

પરંતુ ઉત્તર કોરિયાનો કોઈપણ યુવક આ છોકરી સાથે લગ્ન કરવાની હિંમત નથી કરી શકતો. છોકરાની લંબાઈ ૫ ફુટ થી વધારે ના હોવી જોઈએ અને ભુતકાળમાં કોઈ પ્રેમ સંબંધ ના હોવો જોઈએ. તેનું વજન ૭૫ કિલોગ્રામ હોવું જોઈએ અને સિક્સ પેક હોવા જોઈએ. હવે તમે જ વિચારો કે આટલો પરફેક્ટ છોકરો બનવું કેવી રીતે સંભવ હોય શકે છે.